મસાલા પૂરી

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#SSM
ડિનર માટે મસાલા પૂરી બનાવી..
લાઈટ ડિનર અને સાથે મસાલા ચા..

મસાલા પૂરી

#SSM
ડિનર માટે મસાલા પૂરી બનાવી..
લાઈટ ડિનર અને સાથે મસાલા ચા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૧/૨ કપઘઉં નો લોટ
  2. ૧/૮ કપ ઝીણી સોજી
  3. ૧ ચમચીમીઠું
  4. ૧ ચમચીમરચું
  5. ૧ ચમચીધાણાજીરૂ
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧ ચમચીઅજમો
  8. ૧/૮ ચમચી હિંગ
  9. ૨ ચમચીતેલ, મોણ માટે
  10. જરુર મુજબ પાણી
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બાઉલ માં લોટ અને સોજી લઈ, મીઠું મરચું હળદર ધાણાજીરું અજમો હિંગ અને તેલ નાખી સારી રીતે મિક્સ કરી પૂરી નો લોટ બાંધી દસ મિનિટ rest કરવા મૂક્યો.

  2. 2

    ત્યારબાદ લુઆ કરી બધી પૂરીઓ વણી લીધી અને બીજી સાઈડ તેલગરમ મૂક્યું,
    તેલ આવી ગયું એટલે એક સાથે ૨-૩ પૂરી નાખી તળી લીધી.

  3. 3

    આમ,બધી પૂરીઓ તળી લીધી..
    અને મસાલા ચા સાથે સર્વ કરી..

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Similar Recipes