મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

#GA4 #Week9
મેંદા મસાલા પૂરી

મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #Week9
મેંદા મસાલા પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૧ ટીસ્પૂનતલ
  3. ૨ ટીસ્પૂનકોથમીર
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ૧/૨લાલ મરચું પાઉડર
  6. ૧/૩ગરમ મસાલો
  7. ૧/૪હીંગ
  8. ૧ કપપાણી
  9. ૧ ટીસ્પૂનચણાનો લોટ
  10. ૧/૨ કપમોણ માટે તેલ
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક મોટો બાઉલ લો તેમાં લોટ મિક્સ કરો પછી મીઠું,તલ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, હીંગ નાખો પછી જીણી સમારી અને ધોઈને ઉમેરો પછી મોણ ઉમેરી ને મિક્સ કરો

  2. 2

    જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને લોટ બાંધો દસેક મિનિટ સુધી રહેવા દો અને પૂરી તળવા માટે તેલ ગરમ કરવા મૂકો

  3. 3

    અને પૂરી ને ગોળ આકાર માં વણી ને પૂરી પર છરીથી કાપા પાડી ને ગરમ તેલ માં તળી લો મીડીયમ તાપે ઠંડી થાય પછી ચા કોફી સાથે સવ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes