બાજરીના લોટની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. 1બાઉલ બાજરીનો લોટ
  2. 1/2 વાટકી ઘી
  3. જરૂર પ્રમાણે છીણેલો ગોળ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક બાઉલમાં બાજરીનો લોટ ચાળી લેવો

  2. 2

    બાજરીના લોટમાં ઝીણો સમારેલો ગોળ અને ગરમ કરેલું ઘી નાંખી બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    પછી તેના નાના-નાના લાડુ વાળી લેવા

  4. 4

    લાડુના વાળો તો પણ ચાલે

  5. 5

    તો બાળપણમાં બહુ જ ગમતી અને ઝટપટ બની જતી કુલેર તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes