બાજરીના લોટના રોટલા (Bajri Flour Rotla Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ઠંડીમાં ખાવાની મજા પડી જાય છે
બાજરીના લોટના રોટલા (Bajri Flour Rotla Recipe In Gujarati)
ઠંડીમાં ખાવાની મજા પડી જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં બાજરીનો લોટ લઈ તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો
- 2
ત્યારબાદ ગેસ ઉપર તવી ગરમ કરી બાજરીના લોટના લૂઆ પાડી પાટલા ઉપર પ્લાસ્ટિક મૂકી અટામણ ની મદદથી રોટલો વણી લો અને તવી ઉપર રોટલો મૂકી ઉપરની સાઈડ પાણી લગાવી દોત્યારબાદ ફેરવી લો અને રોટલા ને ચીપીયા ની મદદથી ની મદદથી ફુલાવી લો
- 3
તો હવે આપણો ટેસ્ટી બાજરી નો રોટલો બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી ઘી લગાડી સર્વ કરો રીંગણા નો ઓળો અડદની દાળ સાથે બહુ મસ્ત લાગે છે.
Similar Recipes
-
મિક્સ લોટના રોટલા (Mix Flour Rotla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati)
#FFC1વિસરાયેલી વાનગીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઠંડીમાં ગરમ-ગરમ પીવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
બાજરીના રોટલા (Bajri na rotla recipe in Gujarati)
બાજરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી અનાજ નો પ્રકાર છે. બાજરીની પોતાની એક મીઠાશ અને અલગ સ્વાદ હોય છે જે બીજા લોટમાં નથી. બાજરી ની પ્રકૃતિ ગરમ હોવાથી મોટે ભાગે શિયાળામાં ખાવામાં આવે છે. રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો એક બેસ્ટ કોમ્બિનેશન છે. બાજરીનો રોટલો ઘર નું બનેલું માખણ અને અથાણા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. spicequeen -
-
છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
-
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
બાજરીના રોટલા અને ચીઝ રોટલા (Millet Flour Rotla Cheese Rotla Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati બાજરીના રોટલા & ચીઝ રોટલા Ketki Dave -
-
ઘઉં ના લોટ નુ ખીચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)
#MRCMonsoon સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
ઠંડીની મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય એવા વડાપાવ Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે ફરાળમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
પનીર કોર્ન પરાઠા (Paneer Corn Paratha Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
જુવાર ના લોટ ની ટીક્કી (Jowar Flour Tikki Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
#Cookpad# બાજરી ના રોટલાઠંડીની સિઝનમાં બાજરીના રોટલા અને સાથે ભાજી બહુ સરસ લાગે છે. આજે મેં બાજરીના રોટલા બનાવ્યા છે. Jyoti Shah -
-
બાજરીના રોટલા (Bajri Rotlo Recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post1આજે મેં શિયાળાનું સુપર ખાણુ બાજરીના રોટલા બનાવ્યા છે સાથે સાથી દૂધીનો ઓળો અને ગોળ અને મરચા છે Jyoti Shah -
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#BAJRA#COOKPADINDIA#COOKPADGUJRATI બાજરીમાં કંઈક હોય છે કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તે પચવામાં ભારે હોય છે આથી શિયાળામાં તેની રોટલી કે રોટલા ખાવા થી જલ્દી ભૂખ લાગતી નથી તેથી વજન ઉતારવામાં ઉપયોગી છે. Shweta Shah -
-
ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બન્યા છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે.😋 Falguni Shah -
પીળી મગની દાળની ખીચડી (Yellow Moong Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે વિન્ટર સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWT#cookpadgujarati#cookpadindia#ઓલ ટાઈમ ફેવરિટ કાઠિયાવાડી રેસિપી બાજરી એ પૌષ્ટિક ધાન્ય છે.તે શહેલાઈ થી પચી જાય છે.અને શિયાળા માં બાજરી ના રોટલા ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15733630
ટિપ્પણીઓ (2)