પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

પનીર અંગારા પંજાબી સબ્જી બધા પોતાની રીતે બનાવે છે પરંતુ મેં અહીંયા રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવ્યું છે જે સ્વાદમાં ખુબ સરસ લાગે છે.
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા પંજાબી સબ્જી બધા પોતાની રીતે બનાવે છે પરંતુ મેં અહીંયા રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવ્યું છે જે સ્વાદમાં ખુબ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર નાં ટુકડા કરીલો.આદુ લસણ તજ લવિંગ ઇલાયચી આખા ધાણા જીરું ની સૂકી પેસ્ટ વાટી લો.,કાંદા ટામેટાં ની ગ્રેવી બનાવી લો.કેપ્સીકમ જીણા સમારી લો.
- 2
પેન માં તેલ મૂકી જીરુ મસાલાની સુકી પેસ્ટ અને હિંગ મૂકી કાંદા અને ટામેટાની ગ્રેવી ને વધારી દો.ત્યાર બાદ કેપ્સીકમ ઉમેરી બરાબર ચડવા દો.સતળાઈ જાય એટલે તેમાં બધા સુકા મસાલા એડ કરી દો
- 3
હવે તેમાં કાજુ નાં ટુકડા અને ફ્રેશ મલાઈ ઉમેરી ઉકાળો.બરાબર ઉકળી જાય એટલે પનીર નાં ટુકડા ઉમેરી 5 મિનિટ ઢાંકી દો.
- 4
હવે આ શાક ઉપર એક વાટકી મૂકી સળગતો અંગારો મૂકી તેના પર હિંગ અને ચોક્ખું ઘી નાખી તરત ઢાંકણ ઢાંકી દો.2 મિનિટ પછી ઢાંકણ ખોલી બરાબર મિક્સ કરો જેથી અંગારા ની સ્મેલ શાક માં આવી જાય.
- 5
આ પનીર અંગારા સબ્જી સ્વાદ માં ખૂબ ટેસ્ટી બને છે તેને મે લચ્છા પરાઠા અને સલાડ સાથેસર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)
તીખી વસ્તુ નું નામ આવે અને એમાં પંજાબી સબ્જી માં પેલું નામ આવે એટલે પનીર અંગારા. આ સબ્જી તમે નાન,,પરાઠા સાથે સર્વ કરો શકો છો.#વિકમીલ૧ Shreya Desai -
પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati)
#PSR પનીર ની અનેકવિધ વાનગી ઓ બને છે.જેમાં અલગ અલગ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે.મે અહીંયા પનીર કઢાઇ બનાવ્યું છે. Varsha Dave -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છે મારા ઘરમાં બધા ને ફેવરિટ છે બટર રોટી સાથે પનીર નુ શાક અલગ અલગ રીતે બનાવુ છુંમે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર અંગારા બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week14 chef Nidhi Bole -
પનીર અંગારા (Paneer Angara Recipe in Gujarati)
પનીર નાના મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને આજે મેં પ્રથમ વખત પનીર વડે થોડા સમયમાં બની જાય એવી વાનગી #પનીર_અંગારા બનાવ્યું. રેસ્ટોરાંમાં ઘણી વખત ખાધું હતું. આજે ઘરે પ્રથમ પ્રયત્ન કર્યો અને ઘણું જ સ્વાદિષ્ટ બન્યું છે.પનીર અંગારા,બટર ચપાટી, પાપડ અને સલાડ Urmi Desai -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#week14આ શાક મૂળ પંજાબ નું છે જેમાં થોડો તીખો અને સ્મોકી સ્વાદ હોઈ છે. આ શાક ને મેં જૈન બનાવ્યું છે તમે પાન ડુંગળી લસણ ના વાપરતા હોઈ તો મરી રીતે બનાવજો બધાને ખુબ ભાવશે. Hetal amit Sheth -
પનીર અંગારા(paneer angara in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૭પનીર અંગારા ની સબ્જી આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ નો ટેસ્ટ પણ ભૂલી જશો એટલી સ્વાદિષ્ટ બનશે. અને આ તો ઘર ની ફ્રેશ ગ્રેવી ની સબ્જી હેલ્ધી અને ટેસ્ટી. Sachi Sanket Naik -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#GA4 #Week1 #Punjabi Paneer Angaraરોજ એકના એક શાકભાજી ખાઈને કંટાળીએ ત્યારે ઘણીવાર બધાને એવું મન થાય કે આજે તો હોટલમાં બને એવું પંજાબી સબ્જી મળી જાય તો મજા પડી જાય. પણ હાલમાં કોરોના મહામારી ને લીધે હોટલમાં જમવા જવું એ ખૂબ જ રીસ્કી છે.સામાન્ય સમયમાં તો આપણે બધા મહીના માં એકાદ વાર હોટલમાં જઈને બહાર નું પંજાબી સબ્જીની મજા લેતા જ હોઈએ છીએ તો આપણે જાતે જ આપણા રસોડામાં પંજાબી સબ્જી બનાવી આપણા પરીવાર ને પીરસવામાં આવે તો બાળકો અને મોટા સૌને હોટલ જેવો જ સ્વાદ મળશે અને સાથોસાથ એમના સ્વાસ્થ્ય નું પણ જોખમ બચી જશે.તો ચાલો મિત્રો આજે હું લઈને આવી છું ખૂબ જ ટેસ્ટી એવી પનીર અંગારા પંજાબી સબ્જી.Dimpal Patel
-
પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub પંજાબી વાનગી ઓ માં પનીર નો ઉપિયોગ કરી ને ખુબ સ્વાદિષ્ટ વાનગી ઓ બને છે મે અહીંયા પંજાબી સબ્જી પનીર તુફાની બનાવી છે.જેને પંજાબી પરાઠા,કે નાન સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર પસંદા ઘરે પણ બનાવી શકાય છે સ્વાદ માં ખુબ સરસ બને છે. Varsha Dave -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB #Week-14 પનીર અંગારા હોટેલ માં ખાઈએ એવાં જ સ્વાદ માં બની છે . તો જરુર થી બનાવજો. Krishna Kholiya -
પનીર અંગારા (PANEER ANGARA Recipe in Gujarati)
#EB #Week 14 સ્મોકી ફ્લેવર ની પનીર ને મીક્ષ વેજ. ની રેડ ગ્રેવી મા બનતી સ્પાઇસી,ડીલીશયસ જાણીતી પંજાબી સબ્જી છે. Rinku Patel -
પનીર અંગારા
#પનીરપનીરની કોઈ પણ સબ્જી કે વાનગી ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે .પનીર દૂધમાંથી બનાવવામાં આવતું હોવાથી તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન મળી રહે છે.પનીરની સબ્જી ને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવવા મે આજે દેશી સ્ટાઈલ થી પનીરનું શાક બનાવ્યું છે જેમાં મેં સળગતા કોલસા નો ઉપયોગ કરી પનીર અંગારા નું શાક બનાવ્યું છે.કોલસાને ધુમાડા એના લીધે પનીર અંગારા નું શાક ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે તેમાં કોલસાનું જે ધુમાડો છે એનો ટેસ્ટી સ્મોકી ટેસ્ટ શાક માં આવે છે. Snehalatta Bhavsar Shah -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#MW2#Week2#પનીર_સબ્જી#CookpadIndia#cookpadgujarati#cookpad પનીર અંગારાની સબ્જી ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આને બનાવવાની રીત ખુબજ મજેદાર હોય છે. પહેલા ગ્રેવી બનાવવામાં આવે છે અને પછી પનીરના ટુકડાઓ નાખીને પકાવવામાં આવે છે. છેલ્લે કોલસાથી આમાં સ્મોકી ફ્લેવર લાવવામાં આવે છે. કેટલીક રેસ્ટોરન્ટમાં તો આ સિગ્નેચર ડિશ તરીકે જાણીતી છે. મે આ સબ્જી પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ સરસ હોટલ જેવી જ બની છે.ડિનર અથવા લંચ માટે આ શાક સર્વ કરી શકાય.મે અહી ફુલકા રોટલી સાથે સર્વ કર્યુ છે. Komal Khatwani -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek14પનીર અંગારા એક પંજાબી રેસીપી છે અને spicy હોવાના લીધે આપણને પણ ખૂબ જ પસંદ પડે છે બીજી પંજાબી સબ્જી થોડી mild હોય છે જ્યારે આ સબ્જી સ્ટ્રોંગ હોય છે એટલે ગુજરાતી ને વધારે પસંદ પડે છે Kalpana Mavani -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#Week14#EBઆ પનીર અંગારા શાક પંજાબ સાઈડ ની છે. જેમાં તીખો અને સ્મોકી સ્વાદ હોય છે. અને આ શાકમાં મેં લસણ ડુંગળી વગર પ્યોર જૈન બનાવ્યું છે એકદમ પરફેક્ટ છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો મારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવ્યું. Khushboo Vora -
પનીર ભૂર્જી
#SP#paneer and Soya recipe challenge પનીર ની આ પંજાબી સબ્જી ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#winter kitchen challenge #WK2 પનીર અને વટાણા નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અહીંયા મે મટર સાથે વિથ ગ્રેવી પનીર બનાવ્યું છે.મટર પનીર સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં પનીર પસંદા તમે ઘરે પણ બનાવી શકો છો.જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nita Dave -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પંજાબી સબ્જીમા સામાન્ય રીતે ગ્રેવી નો વપરાશ હોઈ અને તેમાં પનીર કે મિક્સ vegetable કે કઠોળ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. પંજાબી સબ્જી મા મસાલા નો ઉપયોગ આગળ પડતો હોઈ છે અને સાથે સાથે ક્રીમ/ghee/બટર વગેરે પકન ભરપૂર હોં છે તેથી હેવી બને છે. મે આજે પનીર અંગારા બનાવ્યા છે જેને સમોકી ફ્લેવર આપીને સીઝ્ઝલર પ્લેટ મા સર્વ કરી છે.#ATW3#TheChefStory#psr Ishita Rindani Mankad -
પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)
#GA4#Week1પંજાબી વાનગીઓ તો બધાની મનગમતી હોય છે.મને પહેલા પંજાબી બહુ નહતું ભાવતું પણ હવે તો મને પણ ખૂબ ભાવે છે.તો આજે મે બાનવિયું છે પનીર અંગારા.મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ તમારા ઘરે બનાવજો. megha sheth -
-
કઢાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#GA4#Week6#kadhaipaneer#cookpadindia#cookpadgujaratiPost 1કી વર્ડ: પનીરપનીર ની ખૂબ જ લોકપ્રિય પંજાબી સબ્જી🥰Sonal Gaurav Suthar
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#FFC7 પનીર અંગારાપનીર નું નામ પડતાં જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય.આજે રવિવાર રજાનો દિવસ બધા ઘરે જ હોય તો સાથે બેસીને જમવાની મજા આવે.તો મેં આજે પંજાબી ડીશ બનાવી. Sonal Modha -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
#PC#Paneer Recipesપનીર ની ઘણી રેસીપી બનાવું છું અને કુકપેડમાં તો લગભગ બધી પોસ્ટ થઈ ચુકી છે જેવી કે - પાલક પનીર, કડાઈ પનીર, ચિલિ પનીર, મટર પનીર પુલાવ, હાંડી પનીર, ચિલિ પનીર સિઝલર, મટર પનીર, પનીર પકોડા, પનીર સ્ટફ્ડ પરાઠા, પાલક પનીર પરાઠા, પનીર કુલચા... વગેરેતો આજે જે પહેલી વાર બનાવીશ અને કુકપેડમાં મૂકીશ તે છે પનીર લબાબદાર. રેસ્ટોરન્ટ માં ખાઈને આઈડિયા તો આવી જાય કે કઈ રીતે બનાવ્યું હશે. પછી બીજા ઓથર્સની રેસીપી જોઈ ટ્રાય કર્યું છે. Dr. Pushpa Dixit -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
પનીર અંગારા(Paneer Angara Recipe in Gujarati) (Jain)
#PANEERANGARA#FFC7#WEEK7#PANEER#PANJABI#SABJI#DINNER#jain#COOKPADINDIA#COOKPADGUJRATI પનીર અંગારા એ પનીરની એકદમ ફ્લેવર વાળી સબ્જી છે, જે સ્વાદમાં મસાલેદાર હોય છે સાથે સાથે તેને smoky ફ્લેવર આપીને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. Shweta Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
પંજાબી શાકમાં પનીરનું શાક લગભગ દરેક ને ભાવતું હોય છે. પનીરનું શાક ઘણી જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. આજે મેં કઢાઈ પનીર બનાવ્યું છે.#GA4#Week23 Vibha Mahendra Champaneri -
કોર્ન પનીર અંગારા
#EB#Week14મારા બાળકો ની આ ફેવરિટ સબ્જી છે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં બનાવી છે. ટેસ્ટ માં ખરેખર ખુબ જ સરસ છે. તમે પણ ટ્રાય કરજો તો ચાલો... Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (5)