ખજૂર ની મીઠી ચટણી (Khajoor Mithi Chutney Recipe In Gujarati)

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
શેર કરો

ઘટકો

15 મિનિટ
ઘણા સવિંગ્સ
  1. 1 બાઉલ ખજૂર
  2. ટુકડોઆંબલી નો
  3. 1/2 વાટકીગોળ
  4. સેકેલી જીરું ભૂકો
  5. લાલ મરચું પાઉડર
  6. ચાટ મસાલો
  7. ચપટીમીઠુ
  8. 2 ગ્લાસપાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બી કાઢી ને તપેલી માં ખજૂર પાણી નાખી ગરમ કરવા મૂકો. આંબલી પણ ઉમેરો. થોડીવાર માં ગળી જસે પછી એક રસ જેવું થાય એટલે ઉતારી. ક્રશ કરી ગળી લેવું. ફરી મસાલા બધા નાખી ગરમ કરવા મૂકો ઊકળે ઘટ થવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો. રેડી છે ઠંડુ થાય એટલે જાર માં ભરી ફ્રીઝર માં મૂકી દો. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
પર
https://youtube.com/channel/UCGqxZP1WJx7EZaAtU1i96fAFollow me on Instagram & you tube channel kirtana kitchen diaries
વધુ વાંચો

Similar Recipes