ખજૂર આંબલી ની ચટણી (Khajoor Ambli Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલી મા ખજૂર,આંબલી,ગોળ અને જરૂર મુજબ પાણી નાખી.બે થી ત્રણ મિનિટ ઉકાળો.હવે તેને ઠંડુ થવા દયો.
- 2
હવે તેમાં બ્લેન્ડર કરી એક રસ કરી લ્યો.અને ગાળી લ્યો
- 3
તૈયાર છે મીઠી ચટણી ફરસાણ સાથે સરસ લાગે છે.
- 4
આ ચટણી માં સંચળ,મરચુ,ધાણા જીરું નાખી બે મિનિટ ઉકાળી ઠંડી કરી ને પણ ઉપયોગ મા લઇ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#khajur aamli ની chutneyગુજરાતી ફરસાણ હોય કે નાસ્તા, ખજૂર આમલીની ખાટી-મીઠી ચટણી વિના ખાવાની મજા નથી આવતી. વડી, આ ચટણી બનાવવામાં વપરાતી દરેક સામગ્રીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક પણ છે. આથી આ ચટણી જો ઘરે બનાવીને રાખી હશે તો અનેક રેસિપીમાં તે મદદરૂપ બનશે. તમે તેને ડીપ ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. Bhumi Parikh -
ખજૂર આમલીની ચટણી (Khajoor Ambli Chutney Recipe In Gujarati)
#RC3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
ખજૂર-આંબલી ની ચટણી(khajoor aambli chutney recipe in Gujarati)
આ ચટણી વગર નો ચાટ અધૂરો છે.જેમાં મુખ્ય ખજૂર, આંબલી અને મસાલા નો ઉપયોગ કરી ને બનાવાય છે.આ ચટણી ભેળ,પાણીપૂરી,દહીં વડા,સેવપૂરી,રગડા પેટીસ વગેરે દરેક ચાટ માં ખૂબ જ ઉપયોગી છે.અનબ્રેકેબલ કાચ નાં કન્ટેનર માં ભરી ફ્રિઝર માં 2-3 વીક સુધી સ્ટોર કરી શકાય છે. Bina Mithani -
-
-
-
ખજૂર આંબલી ની ચટણી (Khajoor Ambli Chutney Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia#MBR5 Hinal Dattani -
ખજૂર આમલીની ચટણી (Khajoor Ambli Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookoadgujarati#khjur सोनल जयेश सुथार -
ખજૂર, આંબલી ની ચટણી
#ચટણી પોસ્ટ -3 આ ચટણી તમે ફરસાણ માં વાપરી સકો છો અને ફ્રીઝર માં ડબો ભરી મૂકી દો તો 1મહિના સુધી સારી રે અને જોઈ ત્યારે આપણે વાપરી શકી. Namrata Kamdar -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#RC3Redખજૂર આંબલી ની ચટણી Bhavika Suchak -
-
-
-
ખજૂર આંબલી ની મીઠી ચટણી(khajur ni chutney in Gujarati)
કોઈ પણ ફરસાણ સાથે કે પછી કોઈ પણ ચાટ મા ખુબ જ સરસ લાગે છે.#વીકમિલ 2#માઇઇબુક પોસ્ટ 12 Riddhi Ankit Kamani -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
આપણે કાંઈ પણ ફરસાણ કે પછી કોઈ પણ ટાઈપ ના ચાટ બનાવી એ ત્યારે ખજૂર આમલીની ચટણી તો જોઈએ જ તો હું તો એક મોટો ડબ્બો ભરીને frozen કરી ને રાખી દઉં છું. ખજૂર આમલીની ખાટીમીઠી ચટણી Sonal Modha -
-
-
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ભેળ પાણીપુરું ભજીયા કે ગોટા સાથે આ ચટણી ખુબ સ્વાદિષ્ટ લાગે છે... Daxita Shah -
ખજૂર ની મીઠી ચટણી (Khajoor Mithi Chutney Recipe In Gujarati)
કોઈપણ પ્રકારના ચાટ બનાવવા માટે આ ચટણી વગર ચાટ બને નહીં. Trupti mankad -
-
-
More Recipes
- પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
- મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
- મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
- મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
- લસણિયા સ્વીટ કોર્ન ઢોકળા (Lasaniya Sweet Corn Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16826814
ટિપ્પણીઓ