ગોળ ખજૂર આંબલી ની ચટણી (Gol Khajoor Ambli Chutney Recipe In Gujarati)

Aarti Makwana
Aarti Makwana @cook_25898446
Junagadh

ગોળ ખજૂર આંબલી ની ચટણી (Gol Khajoor Ambli Chutney Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામગોળ
  2. 150ખજૂર
  3. 50 ગ્રામઆંબલી
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 2 ચમચીધાણા જીરૂ
  6. મીઠુ જરૂર મુજબ
  7. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ગોળ આંબલી અને ખજૂર ને એક તપેલી મા લઈને તેમાં 1 ગ્લાસ પાણી નાખી ને ઉકાળવું

  2. 2

    ખજૂર થોડી બફાય અને ગોળ ઓગળે ત્યાં શુધી ઉકાળવું

  3. 3

    પછી ઠંડુ થાય એટલે ક્રશ કરી ને ગાળી લેવું

  4. 4

    પછી તેમાં મરચું પાઉડર અને ધાણા જીરૂ નાખી મિક્સ કરી લેશું

  5. 5

    બનીગઈ ગોળ આંબલી અને ખજૂર ની ચટણી તમે પણ બનાવ જો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Makwana
Aarti Makwana @cook_25898446
પર
Junagadh
I love to cook food
વધુ વાંચો

Similar Recipes