ખજૂર આંબલી ગોળ ની ચટણી (Khajoor Ambli Gol Chutney Recipe In Gujarati)

Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
Surendranagar

ખજૂર આંબલી ગોળ ની ચટણી (Khajoor Ambli Gol Chutney Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામઆંબલી
  2. 50 ગ્રામખજૂર
  3. 1/2 કપગોળ
  4. સ્વાદાનુસારમીઠું
  5. 1/2 ટે સ્પૂનલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં આંબલી, ગોળ અને ખજૂર ને એક પેન માં લઈ 10 મિનિટ માટે ઉકળવા માટે મૂકો.

  2. 2

    હવે આ મિશ્રણ સહેજ ઠંડું થાય પછી તેને મિક્સર માં સહેજ ક્રશ કરી લો.

  3. 3

    હવે આ મિશ્રણને ગાળી લો. પછી તેમાં મીઠું અને લાલ મરચું ઉમેરો.

  4. 4

    આ ચટણી તમે ભજીયા, સેન્ડવીચ, રગડો બધા માં ઉપયોગ માં લઇ સકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
પર
Surendranagar

Similar Recipes