કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૪ નંગકાચા કેળા
  2. ૧ ચમચીમરી પાઉડર
  3. મીઠું જરૂર મુજબ
  4. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાચા કેળા ની છાલ છોલી ને રાખવા.

  2. 2

    તાવડા માં તેલ ગરમ કરવા મૂકવું તેલ એકદમ આકરું થઈ જાય એટલે વેફર પાડવા ની ખમણી થી સીધી તેલ માં જ કેળા ની વેફર પાડવી

  3. 3

    કેળા ની વેફર તૈયાર થઈ જાય એટલે એમાં મીઠું, મરી પાઉડર, ને લાલ મરચું પાઉડર નાખી ને બધો મસાલો મિક્સ કરવો.

  4. 4

    તો ચાલો તૈયાર છે ચટપટી કેળા ની વેફર. ગરમાગરમ કેળા ની વેફર સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

ટિપ્પણીઓ

Similar Recipes