ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)

Shital Jataniya @shital10
#ff3
સાતમ આવે ત્યારે વર્ષો થયા અમારે ત્યાં ચક્રી બનેજ ને આમારા ઘરમાં બધાને ખુબ ભાવે.
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#ff3
સાતમ આવે ત્યારે વર્ષો થયા અમારે ત્યાં ચક્રી બનેજ ને આમારા ઘરમાં બધાને ખુબ ભાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા લોટ ને ચાળી એક આછા કોટન ના કપડા મા બાંધી ૧૦ થી ૧૫ મિનીટ સ્ટિમ કરવો.
ને સ્ટીમ થઈ જાય ને ઠરી જાય પછી તે કડક થઇ જાય એટલે તેનાં કટકા કરી મિક્સર જારમાં પીસી લેવા. - 2
હવે તેને ચારી મસાલા નાખી મોરા દહીં થી લોટ બાંધવો.
- 3
મીડિયમ લોટ બાંધવો ને પછી સંચા મા લોટ ભરી એક થાળી માં ચક્રી રેડી કરી લેવી.
- 4
હવે મીડિયમ આંચ પર બધી ચકરી તળી લેવી.
- 5
આ રિતે રેડી છે આપની ઘઉં ના લોટ ના ચકરી જે સ્વાદ મા એકદમ સોફ્ટ ને ક્રન્ચી બની છે.
Similar Recipes
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
ઘઉંના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#કૂકબુક, #પોસ્ટ૧, #દિવાળીસ્પેશીયલનાસ્તાઘઉંના લોટની ચકરી , ઘર ઘર માં બનતી અને બધાં ને ભાવતી ચકરી બનાવીએ.. Manisha Sampat -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી ચોખા ના લોટ ની, મેંદા ના લોટ ની અને ઘઉં ના લોટ ની બનાવીયે છીએ. આજે હું ઘઉં ના લોટ ની ચકરી ની રેસિપી લઇ ને આવી છું. #કુકબુક #પોસ્ટ1 shital Ghaghada -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
લોટ ને બાફીને નથી કરી. Shailee Priyank Bhatt -
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ઘઉં નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. Manisha Sampat -
-
-
-
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat flour chakri Recipe In Gujarati)
#goldenapron3#week18#chilli Bhavika thobhani -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DFT#cookpadindia#diwali#cookpadgujarati Sneha Patel -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#MA બધી રસોઈ લગભગ માં પાસે થી જ સિખયે છે. આજ મે ઘઉં ના લોટ ની ચકરી મારા મમ્મી બનાવે તેમ બનાવી છે. જ્યારે આ રીતે ચકરી બનાવું ત્યારે એમ જ થાય ક મમ્મી મારી સાથે જ છે. Sweta Keyur Dhokai -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DTR#Diwali special nastta recipe#coookpad Gujarati Saroj Shah -
-
-
મકાઈ ના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
#ff3સાતમ માટેની બીજી વાનગી મકાઈ ના વડા ...પણ એટલાજ સ્વાદિષ્ટ લાગે છે..(સાતમ સ્પેશિયલ) Sangita Vyas -
-
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DFTદિવાળી નાં નાસ્તા જાણે ચકરી વગર અધૂરા...ચકરી ધણી જુદી-જુદી રીતે બને પણ મે મારા મમ્મી બનાવતાં એમ જ ઘઉંનો લોટ બાફીને બનાવી છે. ચકરીમાં તમે વેરિયેશન લાવી શકો..ચોખાનો લોટ, મેંદો, જુવારનો લોટ અથવા બે લોટ સરખા ભાગે પણ લેવાય..બટર, ચીઝ, લસણ, ટામેટા, ચાટ-મસાલો,પાલક વગેરે ફ્લેવરની ચકરી બનાવી શકાય. લોટ બાફીને બનાવીએ તો થોડી મહેનત પડે પણ ખૂબ જ પોચી તથા ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચકરી બને છે. Dr. Pushpa Dixit -
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4હું જયારે પણ ઘંટી ચાલુ કરું ત્યારે લાસ્ટ માં થોડા ચોખા દરું જ કેમ કે તેનાથી ઘંટી માચોંટેલો લોટ સાફ થઈ જાય ને તે લોટ ની હું મારા બાળકો ને ચક્રી બનાવી દઉં ને એ હું સીધી તેલ મા ગાઠીયા ની જેમ જ પાડી લવ કેમ કે એ ફટાફટ થઈ જાય.તો ચાલો આપણે તેની રેસિપી જોયે. Shital Jataniya -
ઘઉં ના લોટ ની ચકરી
#CB4#Week4આ ચકરી ખુબ જ સોફ્ટ અને ક્રિસ્પી હોય છે. ચા સાથે નાસ્તા માં સરસ લાગે છે. Arpita Shah -
બાજરી ઘઉં ના મસાલા થેપલા (Bajri wheat Thepla Recipe in Gujarati)
#GA4 #week20શિયાળામાં બાજરો અતી ઉતમ ખોરાક છે. ઘરમાં બધાં ને ખુબ ભાવે છે. HEMA OZA -
ઘઉં ના લોટ ની ફરસી પુરી
#FF3#શ્રાવણ ગુજરાત માં શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમ નો તહેવાર ઉજવવામાં આવે છે ,આ દિવસે ચૂલો સળગાવવા માં નથી આવતો, આગળ ના દિવસે એટલેકે રાંધણ છઠ ના દિવસે પુરી થેપલા વડા સુખડી ગેસ,ભીંડા ,કંકોડા ,કારેલા જેવા કોરા શાક બનાવી સાતમ ના દિવસે ઠડું ખાવા માં આવે છે,આ દિવસે શીતળા માતા ની પૂજા કરવા માં આવે છે અને શીતળા માં પાસે બાળકો ની સુખાકારી અને સ્વસ્થતા માટે પ્રાર્થના કરવા માં આવે છે. Dharmista Anand -
-
ઘઉં રવા ની ચકરી (Wheat Flour Rava Chakri Recipe In Gujarati)
#CB4#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#cookpadgujarati#COOKPADINDIA#DTR Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15435177
ટિપ્પણીઓ (2)