કેળાં ની વેફર (Kela Wafer Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

કેળાં ની વેફર (Kela Wafer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામકાચા કેળા
  2. સીધવ મીઠું
  3. મરી પાઉડર
  4. લાલ મરચું
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક કઢાઇ મા તેલ ગરમ કરવા માટે મુકી દો

  2. 2

    હવે કેળાં ની છાલ કાઢી ગરમ તેલ મા ચિપ્સ પાડી મિડીયમ તાપે ગુલાબી રંગની તળી લો

  3. 3

    હવે એક બાઉલમાં સીધવ મીઠું, મરી પાઉડર અને લાલ મરચું મિક્ષ કરી ચિપ્સ પર છાટી લો

  4. 4

    સર્વિગ પ્લેટ માં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

ટિપ્પણીઓ

Similar Recipes