સાદા ખાખરા (Simple Khakhra Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#PR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલઘઉંનો લોટ
  2. ચપટીહળદર
  3. ચપટીશેકેલા જીરાનો પાઉડર
  4. 1 ચમચીઘી મોણ માટે
  5. સ્વાદ મુજબ મીઠું
  6. તેલ શેકવા માટે
  7. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં બધા મસાલા એડ કરી ઘીઅને મીઠું નાખી પાણી રેડીને રોટલીના જેવો લોટ બાંધવો. લોટને દસ મિનિટ ઢાંકીને રહેવા દો.

  2. 2

    લોટમાંથી લૂઓ લઇને રોટલી ની જેમ ખાખરા વણી લેવા.તેને એક પેનમાં બંને સાઇડ સફેદ જ રહે તે રીતે કાચી-પાકી પકાવી લો. એક સ્વચ્છ કપડું લઈ એને પાણીમાં બોળીને નીચોવીને એમાં બધા ખાખરાની મૂકી ઢાંકી દો.

  3. 3

    હવે એક પેન ગરમ થવા મૂકો. પેન ગરમ થાય એટલે તેમાં એક ખાખરા ને ધીમા તાપે બંને સાઇડ ઘી મૂકીને datta વડે કડક થાય તેવા શેકી લો.આ રીતે બધા ખાખરા ને શેકી તૈયાર કરો.

  4. 4

    તૈયાર છે સદા ખાખરા. તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

ટિપ્પણીઓ

Similar Recipes