સમોસા પૂરી (Samosa Poori Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો અને તેમાં મોણ ને મીઠું નાખી પાણીની મદદથી રોટલી જેવો લોટ બાંધી લેવો તેને ભીના કપડાંથી કવર કરી દસથી વીસ મિનિટ માટે ઢાંકીને રાખવું
- 2
ત્યારબાદ હાથમાં સાધારણ તેલ લઇ લોટ ને મસળી રોટલી કરતાં સહેજ મોટા લૂઆ કરી મોટું મિડીયમ સાઈઝ નું થેપલું વણવું પછી કોઈ ધારદાર ઢાંકણ ડબ્બાના ડાકણ ની મદદથી ગોળ પૂરી જેવો શેપ આપી કાકા ની મદદથી તે પુરીમાં વચ્ચે કાપો પાડી સમોસાનો સેઇપ આપવો પછી સમોસાનું શેપ આપ્યા બાદ તેમાં છરી ની મદદથી તેમાં વચ્ચે વચ્ચે કાપા પાડવા જેથી કરીને પૂરી ફૂલી ન જાય ત્યારબાદ તેને દસથી પંદર મિનિટ માટે સૂકાવા દેવી
- 3
પૂરી સુકાઈ જાય પછી તેને એક લોયામાં તેલ મૂકી ગરમ કરી તેને ધીમા તાપે ગુલાબી રંગની તળવી પૂરી તળાઈ જાય પછી તેને પ્લેટમાં કાઢી તેની ઉપર સંચળ પાઉડર અને મરચું પાઉડર મિક્સ કરી છાંટવું અને ઠંડી થાય એટલે સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા સમોસા પૂરી (Masala Samosa Poori Recipe In Gujarati)
#SFR #SJR#masalasamosapoori#masalafarsipoori#cookpadgujarati Mamta Pandya -
-
પંજાબી છોલે પટ્ટી સમોસા (Punjabi Chhole Patti Samosa Recipe In Gujarati)
#EB#week7#cookpadindia Bindi Vora Majmudar -
Samosa(સમોસા inGujarati)
#વિકમીલ૩ #પોસ્ટ૧ #માઇઇબુક #પોસ્ટ૭ તો એવી વસ્તુ છે જે સૌ કોઈ જોતાં જ મોં માં પાણી આવી જાય પણ આજ આપણે કચ્છ ના સ્પેશિયલ સંભૂસા બનાવવા ના છીએ જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે. Dhara Taank -
-
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#સમોસામિત્રો રો બનાના/કાચા કેળા ના સમોસા ખુબ જ સરસ લાગે છે એમા તમે વટાણા અથવા તો મકાઈ ઉમેરી શકો છો. મે આ સમોસા ગળી ચટણી , લીલી ચટણી,શોષ અને ટામેટા ના સુપ સાથે સર્વ કર્યા છે.આમાં ફુદીનાની ફલેવર પણ સરસ લાગે છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેકસ રેસીપી કાન્ટેસ્ટભારતીય વ્યંજનો મા નાસ્તા ની શ્રૃખલા મા સમોસા ખુબજ પ્રચલિત,પરમ્પરા ગત વાનગી છે. આકાર અને મસાલા ની વિવિધતા ની સાથે ,બટાકા ની સાથે જુદી જુદી સ્ટફીગ કરીને બનાવા મા આવે છે Saroj Shah -
-
-
-
પાણી પૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#panipuri (homemade )હોમ મેડ પાણી પૂરી Tulsi Shaherawala -
-
-
સમોસા(Samosa recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ29સમોસા એ ખૂબ સરસ ફરસાણ છે જેને તમે સવારે ચા સાથે નાસ્તા માં, અથવા બપોરે કે સાંજે નાસ્તા માં પણ લઈ શકો. સમોસા ના પુરણ માં અલગ અલગ વેરીએશન કરી ને અલગ અલગ સમોસા બનાવી શકો. અહીંયા બટાકા નું પુરણ ભરીને સમોસા બનાવેલ છે. Shraddha Patel -
-
-
-
ચણા દાલ પટ્ટી સમોસા (Chana Dal Patti Samosa Recipe In Gujarati)
#RC1#EB#cookpadindia#dinnerreceipes#weekendreceipes Bindi Vora Majmudar -
કાચા કેળા ની ફેંચ ફા્ય (Raw Banana French Fry Recipe In Gujarati)
#childhoodApeksha Shah(Jain Recipes)
-
સમોસા પૂરી (Samosa poori Recipe in Gujarati)
ક્રિસ્પી અને ક્રન્ચી સમોસા પૂરી જે મારા બાળકોને ખૂબ જ પ્રિય છે. સરળતાથી અને ઓછી સામગ્રી વડે બનતી આ પૂરી ચ્હા સાથે પણ ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા અમારે ઘરે નાના મોટા બધાને બહુ ભાવે. Richa Shahpatel -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6 આ રેસીપી ઘરમાં બધા ને ભાવે છે, પણ મારા દીકરા ની તો સ્પેશિયલ છે, એટલે મારા ઘર મા અવાર નવાર બંને છેં. અને સમોસા મા વપરાતી ખજુર -ગોળ - આંબલી ની ચટણી મા સમારેલી ડુંગળી , સમારેલું ટમેટું અને કોથમીર નાંખી ચટણી બનાવું છું . જે સ્વાદ મા બહુ સરસ લાગેછે. Parul Kesariya
More Recipes
ટિપ્પણીઓ (9)