ખાખરા પાપડ ચુરી (Khakhra Papad Choori Recipe In Gujarati)

#PR
'જય જિનેન્દ્ર '
ખાખરા- પાપડ ચુરી (ચેવડો) : આ ચેવડા ને બનાવી એરટાઈટ બરણી માં ભરી ને ૮ દિવસ સુધી રાખી શકાય છે.
બાળકો ના લંચ બોક્સ માં આપી શકાય,ચ્હા સાથે ખાઈ શકાય અને મુસાફરી માં પણ સાથે લઈ જઈ શકાય છે.
ખાખરા પાપડ ચુરી (Khakhra Papad Choori Recipe In Gujarati)
#PR
'જય જિનેન્દ્ર '
ખાખરા- પાપડ ચુરી (ચેવડો) : આ ચેવડા ને બનાવી એરટાઈટ બરણી માં ભરી ને ૮ દિવસ સુધી રાખી શકાય છે.
બાળકો ના લંચ બોક્સ માં આપી શકાય,ચ્હા સાથે ખાઈ શકાય અને મુસાફરી માં પણ સાથે લઈ જઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બે નંગ પાપડ ને શેકી કે તળી લો.મેં શેકી લીધા છે.પછી તેને હાથ થી જ ભૂકો કરી લો.
- 2
૩ નંગ ખાખરા ને હાથ થી તોડી ને ચૂરો કરી લો કે મિક્ષચર માં પણ દરદરુ પીસી લેવાય.
- 3
હવે, એક જાડા તળિયા વાળી કઢાઈ માં ૧ ચમચી તેલ અને ૧ ચમચી ઘી ગરમ કરી તેમાં ૧ ચમચી સફેદ તલ ઉમેરી ને સાંતળો પછી એમાં પાપડ નો ચુરો ઉમેરી ને સાંતળો પછી એમાં ખાખરા નો ચુરો, ૧\૨ ચમચી કાશ્મીરી લાલ મરચું, ૧ ચમચી જીરાળુ પાઉડર કે ૧\૨ ચમચી ચાટ મસાલો અને ૧\૨ ચમચી શેકેલા જીરાનો પાઉડર ઉમેરી ને બધું જ સરસ હલાવી લો અને ૨ મિનિટ માટે સાંતળો પછી ગેસ બંધ કરીને પણ તવેતા થી ૧ મિનિટ માટે હલાવતાં રહો....ખાખરા પાપડ ચુરી(ચેવડો) તૈયાર.
- 4
તેને એરટાઈટ બરણી માં ભરીને ૮ દિવસ રાખી શકાય છે.
- 5
આ ચેવડા ને ચ્હા સાથે,બાળકો ના લંચ બોકસ માં આપી શકાય છે, મુસાફરી માં પણ સાથે લઈ જઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ ખાખરા ચૂરો (Papad Khakhra Churo Recipe In Gujarati)
,#સાઇડ#પોસ્ટ૩૧પાપડ ખાખરા ચૂરો ખુબ જ ચટપટુ લાગે છે.જમવા ની સાઇડ માં શું છે એમ જ બધાં પૂછે .પાપડ ખાખરા ચૂરો બધાંની મન ગમતી સાઇડ ડિશ છે. એનાથી ન ભાવતું જમવાનું પણ ભાવિ જાય છે. Hema Kamdar -
ખાખરા પાપડ ચુરી.(Khakhra papad Choori in Gujarati)
#LO નાસ્તા ના બચેલા મિક્સ ખાખરા નો ઉપયોગ કરી હેલ્ધી નાસ્તો બનાવ્યો છે.આ સૂકો નાસ્તો સ્ટોર પણ કરી શકાય.આ ડીશ નો સાઈડ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
પાપડ ખાખરા ચૂરો (Papad Khakhara Churo Recipe in Gujarati)
#goldenapron3 #week_23 #Papad#માઇઇબુક #પોસ્ટ_૧૨ફટાફટ બનાવીને ખાઈ શકાય એવી આ વાનગી છે. મારાં દીકરાને જમવામાં રોજ કંઈક અલગ જોઈએ. એટલે આજે આ ચૂરો બનાવી આપ્યો. Urmi Desai -
પાપડ ખાખરા ચૂરી (Papad Khakhra Churi Recipe In Gujarati)
#GA4#Week23#PapadPost 9ચટપટી પાપડ ખાખરા ચૂરીકોઈક વાર અચાનક ભૂખ લાગે, અગર કોઈ અચાનક આવી ચડે, તો આપણે શું બનાવવું ?તે વિચાર આવે તો આ ફટાફટ નાસ્તો બહુ સરસ લાગે છે. કારણકે ખાખરા અને પાપડ તો ઘરમાં રેડી હોય, પછી તો પૂછવાનું જ શું????? Jyoti Shah -
પાપડ પૌઆ (Papad Poha Recipe In Gujarati)
#PRપાપડ પૌઆ ખવામાં ખુબજ હેલ્ધી છે અને ઘણા દિવસ સુધી સ્ટોર કરી રાખી શકાય છે Daxita Shah -
ખાખરા ચેવડો (Khakhra Chevdo Recipe in Gujarati)
ખાખરા નો ચેવડો અમારા જૈનો ના ત્યાં લગભગ ખાખરા નો ચેવડો નાસ્તા માં હોયજ. તળેલો નાસ્તો ન ખાવો હોય તો આ નાસ્તો એકદમ હેલદી છે.તો જોયીયે રેસીપી. Nisha Shah -
મલટીગે્ઈન ખાખરા (Multigrain Khakhra Recipe In Gujarati)
હેલધી અને પેટ ભરાય તેવા આ મલટીગે્ઈન ખાખરા ...મારા દીકરા ના ફેવરીટ જીરાળુવાળા.Apeksha Shah(Jain Recipes)
-
મુંગ મસાલા ખાખરા (Moong Beans Masala Khakhra Recipe in Gujarati)
#KC#ખાખરા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ખાખરા અને ગુજરાતી, એ બંને એક બીજા વિના અધૂરા છે એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. જો કે હવે ગુજરાતી સિવાય પણ ખાખરા પ્રેમ વધ્યો છે. આ કડક અને કુરમુરા ખાખરા diet કરનારા ના પણ પ્રિય છે. વર્ષો પહેલા થોડા પ્રકાર ના ખાખરા બનતા હતા અને વેચાતા હતા પરંતુ આજકાલ તો ખાખરા માં જે ફ્લેવર્સ માંગો એ ઉપલબ્ધ છે. આજે હું આપની સાથે મગ ના ખાખરા ની રેસીપી લઈને આવી છું. આ ખાખરા એકદમ સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. આ ખાખરા ને વધારે સ્વાદિસ્ટ બનાવવા માટે મેં એની સાથે સ્પેશિયલ ખાખરા મસાલો પણ બનાવ્યો છે. આ મસાલો ખાખરા સિવાય તળેલી રોટલી, કડક પૂરી, ચાટ પૂરી કે પરાઠા ના સ્ટફિંગ માં પણ ઉપયોગ કરી સકાય છે. Daxa Parmar -
આચારી પાલક ખાખરા નો ચેવડો (Achari Palak Khakhra Chevda Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiઆચારી પાલક ખાખરાનો સાદો ચેવડો અમે નાના હતા ત્યારે અઠવાડિયા મા ૧ વાર માઁ અમને ખાખરાનો ચેવડો લંચબોક્ષ મા આપતી.... હું પણ મારા બાબા ને & એના ય બાબા ને લંચબોક્ષ મા આ આપતી... ૩ પેઢી થી આ લંચબોક્ષ જાય છે Ketki Dave -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફરાળી ચેવડોનાના મોટા બધા ને ફરાળી ચેવડો તો ભાવતો જ હોય છે. તો મેં પણ એકાદશી સ્પેશિયલ ફરાળી ચેવડો બનાવ્યો. આ ફરાળી ચેવડો છોકરાઓ ને લંચ બોક્સ માં ભરી ને આપી શકાય છે. Crips હોય એટલે Kids ને પણ જરૂર ભાવશે. Sonal Modha -
મસાલા ખાખરા
#PR#cookpadindia#cookpadgujaratiપ્રવાસમાં સાથે લઈ જવા માટે તેમજ મોર્નિંગ બ્રેકફાસ્ટ માં ચા કોફી સાથે ખાખરા એ Best option. ખાખરા અલગ-અલગ ફ્લેવરના બનાવી શકાય. આજે મેં મસાલા ખાખરા બનાવ્યા. જેની રેસીપી બધા ને પસંદ આવશે જ... Ranjan Kacha -
પાપડ રોલ (papad roll recipe in Gujarati)
ઉનાળો એટલે પાપડ, અથાણાં ની સીઝન અત્યારે મારા ઘરે પાપડ કર્યા અને દર વર્ષે ની જેમ a વરસે પણ પાપડ નો છેલો દિવસ હોય એટલે પાપડ રોલ તો બનાવ જ. આ વખતે અમે ઇન્સ્ટન્ટ પાપડ રોલ બનાવ્યા છે થોડા જુદી રીતે. પાપડ રોલ ને ઘણા તલિયું, માંડવો પણ કહે છે.તમે એને જો ફ્રિજ માં મૂકી દો તો ૧ મહિના સુધી પણ ખાઈ શકો છો. મારા ઘરે તો બધા ને ખુબ જ ભાવે છે તમે પણ બનાવજો. Aneri H.Desai -
પાપડ ચુરી (papad Churi recipe In Gujarati)
#સાઈડ#પાપડચુરી#રાજસ્થાન#પોસ્ટ1મુંબઈ ના ઝવેરી બજાર ની પ્રખ્યાત રેસ્ટોરન્ટ ભગત તારાચંદ ની આ સિગ્નેચર સાઈડ ડીશ છે. જુદા જુદા શહેરો માં એમની ઘણી બધી શાખાઓ છે. મેં પેહલી વાર આ ડીશ મુંબઈ ના ઘાટકોપર સ્થિત R City Mall માં ભગત તારાચંદ ની રેસ્ટોરન્ટ માં ખાધી હતી ત્યાર થી મને અને મારા પરિવાર ને ખુબ જ ભાવતી થઇ ગઈ છે. હવે તો સુરત માં પણ તેઓની એક શાખા ખુલી ગઈ છે। અમે જ્યારે સુરત જઈએ ત્યારે ત્યાંની એક મુલાકાત અચૂક પણે લઈએ છીએ. અહીં પ્રસ્તુત રેસિપી ભગત તારાચંદ ની સિગ્નેચર રેસિપી ને ફોલો કરી ને બનાવી છે.પાપડ ચુરી એક પરંપરાગત રાજસ્થાની અને મારવાડી સાઇડ ડિશ છે જે ભોજન સાથે પીરસવામાં આવે છે. તેને સાંજના નાસ્તા તરીકે પણ ચા સાથે સર્વ કરવા માં આવે છે. તે મૂળભૂત રીતે ઘી, ડુંગળી અને લાલ મરચું પાઉડર સાથે ચુરેલા પાપડનું મિશ્રણ છે. આ વાનગીની ઘણી જુદી જુદી ભિન્નતા છે - કેટલાક લોકો ટામેટાં અથવા ભુજિયા સેવ અથવા તળેલી ડુંગળી ઉમેરવાનું પસંદ કરે છે. આ રેસિપી એટલી સરળ છે કે 10-12 મિનિટ માં તૈયાર થઇ જાય છે. Vaibhavi Boghawala -
પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati)
#GA4#Week23#papadપરાઠા આપને અલગ અલગ સ્ટફિંગ થી બનાવતા હોય છે.આજે આપણે પાપડ ના ઉપયોગ થી બનાવ્યા છે.જે ટેસ્ટ માં ખુબજ યમ્મી લાગે છે. Namrata sumit -
પાપડ પૌવા (Papad Pauva Recipe in Gujarati)
#GA4#Week 23 દિવાળી માં લોકો તેનો ચેવડો બનાવે છેમેં નાસ્તા માટે પાપડ પૌવા બનાયા. #GA4#Week23 Bina Talati -
પનીર પાપડ શૉટસ (Paneer Papad Shots Recipe In Gujarati)
#ff2 🙏 જય જિનેન્દ્ર 🙏□પનીર પાપડ શૉટસ એ એક પ્રકારનું સ્ટાર્ટર રેસીપી માં મૂકી શકાય.□પનીર અને પાપડ નો ઉપયોગ કરી ને મેં આ રેસીપી બનાવી છે.નાના બાળકો થી લઈ મોટેરા બધા ને બહુ જ ભાવશે.નોંધ - રેડ ચીલી સોસ અને ટમેટોકેચપ લસણ વગર નો ઘરે બનાવેલા છે.□ Krishna Dholakia -
ચીઝી મસાલા ખીચીયા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#સાઈડ#cookpadindia#cookpadgujratiમસાલા પાપડ આપણે દરેક બનાવતા જ હોઈએ છીએ મે અહી ખિચિયા પાપડ ના મસાલા પાપડ બનાવ્યા છે બાળકો સલાડ ખાતા નથી હોતા તો પાપડ ની ઉપર સલાડ ઉમેરી અને ચીઝ ફ્લેવર્સ આપી ખવડાવી એતો ખૂબ આરામથી ખાઈ લઈ છે . Bansi Chotaliya Chavda -
જૈન દાલ બાટી,ચૂરમૂં સાથે લાલ ચટણી (Jain Dal Bati Churmu Lal Chutney Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏 આજે પર્યુષણ માટે ની રાજસ્થાની દાળ-બાટી ચૂરમૂં ને સાથે લાલ ચટણી બનાવી છે. Krishna Dholakia -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
ભોજન માં પાપડ નું સ્થાન અગત્ય નું છે.મસાલા પાપડ સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
રાજસ્થાની પાપડ ચૂરી (Rajasthani Papad Churi Recipe In Gujarati)
#KRC#કચ્છી/રાજસ્થાની_રેસિપી#cookpadgujarati#cookpadindia પાપડ ચૂરી રાજસ્થાનની એક ટ્રેડિશનલ સાઇડ ડીશ છે. આ ડીશ મેઇન કોર્સની સાથે સાઇડ ડીશ તરીકે સર્વ કરવામાં આવે છે. ઇવનિંગ સ્નેક્સ તરીકે પણ પાપડ ચુરીને ચા ની સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગીમાં પાપડનો ચુરો કરી તેમાં ઘી, ટામેટા, ડુંગળી અને બીજા મસાલા ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે બિકાનેરી મૂંગ દાલ પાપડમાંથી આ વાનગી બનાવવામાં આવે છે પરંતુ તેને બદલે અડદના પાપડનો પણ ઉપયોગ કરી શકાય છે. Daxa Parmar -
રાજસ્થાની પાપડ ચુરી (Rajasthani Papad Churi Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad પાપડ ચુરી રાજસ્થાનની એક ટ્રેડિશનલ સાઇડ ડીશ છે. આ ડીશ મેઇન કોર્સની સાથે સાઇડ ડીશ તરીકે સર્વ કરવામાં આવે છે. ઇવનિંગ સ્નેક્સ તરીકે પણ પાપડ ચુરીને ચા ની સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગીમાં પાપડનો ચુરો કરી તેમાં ઘી, ટામેટા, ડુંગળી અને બીજા મસાલા ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે બિકાનેરી મૂંગ દાલ પાપડમાંથી આ વાનગી બનાવવામાં આવે છે પરંતુ તેને બદલે અડદના પાપડનો પણ ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
ડ્રાયફ્રુટ પાપડ (Dryfruit Papad Recipe In Gujarati)
ડ્રાયફ્રુટ પાપડ ખાવા ની મઝા આવશે. લંચ કે ડિનર મા ડ્રાયફ્રુટ પાપડ નો સમાવેશ કરવાથી આખી ડીશ ની વેલ્યુ વઘી જશે, ઘર માં બઘા ફક્ત એવું જ કહેશે વાહ વાહ. બપોરે ચા સાથે પણ મઝા આવશે. #cookpadgujarati #cookpadindia #papad #snack#dryfruit #frypapad Bela Doshi -
પાપડ ચેવડો (Papad Chevdo Recipe In Gujarati)
#GA4 #Week23 માટે બેસ્ટ અને સરળ રેસિપી.મહમાંન ખુશ થઇ જશે.સ્વાદિષ્ટ ચેવડો જમી ને. Foram Trivedi -
કસૂરી મેથી અને પાપડ પરાઠા (Kasoori Methi Papad Paratha Recipe In Gujarati)
#PR#paryushan special#jain Recipe Rita Gajjar -
ગ્રીન મસાલા ખાખરા (Green Masala Khakhra Recipe in gujarati)
#KC#cookpad_ gujarati ખાખરા અલગ અલગ પ્રકાર ના બને છે. ગુજરાતી ઘરો માં સવાર ના નાસ્તા માં ભાખરી , થેપલા અથવા ખાખરા તો હોય જ. અહીં મે ગ્રીન મસાલા નો ઉપયોગ કરી ને ખાખરા બનાવ્યા છે. જેમાં મે ફુદીનો ,લીલુ લસણ , કોથમીર અને લીલા મરચાં એડ કરીને ખાખરા બનાવ્યા છે. લીલાં મસાલા વાળા ખાખરા સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરાચેલેન્જમેથી મસાલા ખાખરા#Cookpad#Cookpadindia#Cookpadgujaratirecipes#Cooksnapchallengeમેથી મસાલા ખાખરાસ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક ખાખરા ચા, ચટણી, અથાણાં સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . ઘઉં નો લોટ, બેસન, રવો નાખી, તેમાં થી ખાખરા બનાવીયે તો ખૂબજ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે . Manisha Sampat -
પાપડ કોન ભેળ (Papad Cone Bhel Recipe In Gujarati)
#GA4#week23#પાપડ#cookpadgujarati#cookpadindiaઆ ભેળ એકદમ ઝટપટ બની જાઈ છે. ભેળ ની બધી સામગ્રી મિક્સ કરી સાથે શેકેલો અથવા તળેલો પાપડ ના ટુકડા નાખી પાપડ ના જ કોન માં ભરી ઉપર લીલી ચટણી નાખી સર્વ કરતા ખાવાની ખૂબ મજા આવે છે. Kunti Naik -
મમરા પુલાવ (Mamra Pulao Recipe In Gujarati)
#PR ' જય જિનેન્દ્ર' (દક્ષિણ ભારતીય સ્ટાઈલ) Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ