રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવો, દહીં,મીઠું, ચપટી સોડા અને જરૂર મુજબ પાણી નાખીને ખીરું તૈયાર કરો લો. પછી તેમાં ઝીણા કાપેલાં મરચાં ઉમેરો. હવે સ્ટીમરમાં અથવા ઢોકળીયામાં એક થાળીમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકી દો.
- 2
ઢોકળિયામાં પાણી ગરમ થઈ જાય પછી ખીરામાં ઇનો નાખીને પેલા હલાવી નાખો.હવે તરત જ આ ખીરાને તેલ લગાવીને રાખેલી ગરમ થાળીમાં ઉમેરો.
- 3
ઢોકળીયા અથવા સ્ટીમર પર ઢાંકણું ઢાંકીને તેને ૧૦ થી ૧૨ મિનીટ સુધી પાકવા દો. બાર મિનિટ પછી ઢોકળા બની ગયા છે હવે તેનો વઘાર કરશું. એક વઘારીયા માં તેલ મૂકી તેમાં રાઈ, મીઠો લીમડો અને લીલા મરચાં નાખીને તેનો વઘાર તૈયાર કરો અને આ વઘારને ઢોકળાં ની થાળીમાં ઉપર નાખો.
- 4
હવે આ ઢોકળાની થાળીમાં કોથમીરથી સજાઓ અને ઠંડા અથવા ગરમ પીરસો. રવાના ઢોકળા બનીને તૈયાર છે ખાવા માટે.
- 5
રવાના ઢોકળાં ને લીલા ધાણા અથવા કોથમીર ફુદીનાની ચટણી સાથે પીરસો.
Similar Recipes
-
-
-
-
દૂધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#Week 9 આજે કઈ લાઇટ ભોજન લેવું હતું જલદી બની જાય એવું ડીનર બનાવ્યું સોજીના ઢોકળા એમાં દૂધી છીણીને ઉમેરી અને લીલા વટાણા થઈ ગઈ haldhy dish Jyotika Joshi -
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#cookpad#cookadindia#cookpadgujarati#breakfast Bhavini Kotak -
કોર્ન રવા હાંડવો (Corn Rava Handvo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
ઢોકળા નાં ખીરા માટે આપડે બહુ પેહલા થી દાળ ચોખા પલળવા પડે છે, પણ જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા ખાવા હોય તો રવા નાં ઢોકળા બહુ જલ્દી બની જાય છે, Kinjal Shah -
-
મકાઈ વાટકી રવા ઢોકળા
સવારનો નાસ્તો થોડો હેલ્ધી હવે ઘણો જરૂરી છે અને ચોમાસાની સિઝનમાં મકાઈ વગર મજા ન આવે આપે છોકરી ના કપડા અને તેમાં કંઇક ટેસ્ટ ઢોકળા નો ટેસ્ટ આખો બદલાઈ જાય છે અમારા તો ફેવરીટ છે#પોસ્ટ૪૧#વિકમીલ૩#માઇઇબુક#સ્ટીમ Khushboo Vora -
-
-
-
-
-
-
રવા ના બન ઢોસા (Rava Bun Dosa Recipe In Gujarati)
#EB#Week 13ઢોસા તો તમે અલગ અલગ ઘણા ખાધા હશે. પેપર ઢોસા, મૈસુર ઢોસા, જીની ઢોસા, નિરાંતે ઢોસા વગેરે તો હવે બન ઢોસા પણ try કરો સવારે નાસ્તા માં બનાવવા માટે ખુબ સરસ વાનગી છે... Daxita Shah -
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
# અમારા ઘરે નાસ્તા માં અવાર નવાર બનતા જ હોય છે આ ઢોકળા બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
-
-
-
ક્રિસ્પી રવા ઈડલી (Crispy Rava Idli Recipe In Gujarati)
#EB#week1#cookoadindia#cookoadgujrati આ રવા ઈડલી ને આપને જે વઘાર કરીએ તે વઘરિયા માં બનાવી છે सोनल जयेश सुथार -
-
-
-
સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)
#ફટાફટઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે Kamini Patel -
રવા ઉત્તપમ(rava uttapam recipe in gujarati)
સાંજે જ્યારે ઝટપટ વાનગી બનાવવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતી વાનગી અને ટેસ્ટી બધાને ભાવતી વાનગી રવા ઉત્તપમ.#GA4#Week1 Rajni Sanghavi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15459071
ટિપ્પણીઓ (20)