ટેન્ડર કોકોનટ પાઈનેપલ સ્મુધી (Tender Coconut Pineapple Smoothie Recipe In Gujarati)

Purvi Baxi @cook_25317624
ટેન્ડર કોકોનટ પાઈનેપલ સ્મુધી (Tender Coconut Pineapple Smoothie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જાર માં નારિયેળ ની મલાઈ અને પાણી લઈ ક્રશ કરી લેવું. મલાઈ માંથી થોડી જુદી રાખી નાના પીસિસ કરી લેવા ગાર્નિશ કરવા માટે.
- 2
હવે તેમાં પાઈનેપલ ઉમેરો તેમાં થી પણ ગાર્નિશ કરવા બે સ્લાઈસ કાઢી લેવી. સાથે ખાંડ ફુદીના ના પણ લીંબુ નો રસ અને બરફ પણ ઉમેરી દયો.
- 3
હવે બધા ને એકદમ સ્મૂધ ટેક્ષ્ચર ના થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો.
- 4
સર્વિગ ગ્લાસ માં નારિયેળ ની મલાઈ ના પિસિસ પાઈનેપલ ના પિસીસ અને બરફ નાખી સ્મુધી સર્વ કરો. ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ (Tender Coconut Icecream Recipe In Gujarati)
#CR ખુબ સરસ વિષય આપ્યો છે. મારા ઘર માં બધાં ને ભાવે છે. HEMA OZA -
ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)
#CR#Cookoadguj#cookpadindia#icecreamrecipeNatural ફલેવર નું આ આઈસક્રીમ સરસ લાગે છે.કોકો નટ નું પાણી એક ઇમ્મુનીટી બૂસ્ટર છે ખૂબ ઓછી સામગ્રીથી આ ફટાફટ બની જાય એવું છે. Mitixa Modi -
ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ (Tender Coconut Icecream Recipe In Gujarati)
#CRખૂબ જ જલ્દી થી બની જાય છે અને ખૂબ જ ઓછી સામગ્રી માં થી....નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. મને એની પ્રેરણા મારી મમ્મી થી મળી છે Santosh Vyas -
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ (Tender coconut icecream recipe Gujarati)
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ ખૂબ જ ફ્રેશ અને સ્વાદિષ્ટ લાગે છે. નાળિયેર નાં એકદમ નાના ટુકડા આઈસક્રીમ ને રિફ્રેશિંગ બનાવે છે. એના લીધે આઈસક્રીમ ને સરસ ફ્લેવર અને ટેક્ષચર મળે છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી રેસિપી છે.#RB3#cookpadindia#cookpad_gu spicequeen -
ટેન્ડર કોકોનટ મિલ્ક શેક (Tender Coconut Milk Shake Recipe In Gujarati)
કુકપેડ માંથી અવનવું શીખવા મળ્યું છે તે આજે મે પણ બનાવી રેસીપી. HEMA OZA -
ટેન્ડર કોકોનટ કૂલર
#CR#coconut#cooler#mocktail#cookpadindia#cookpadgujaratiવર્લ્ડ કોકોનટ ડે દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ નાળિયેરના મહત્વ અને ફાયદાઓ વિશે પ્રકાશિત કરવા અને જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે.પ્રથમ વિશ્વ નાળિયેર દિવસ 2 સપ્ટેમ્બર 2009 ના રોજ એશિયન અને પેસિફિક કોકોનટ કોમ્યુનિટી (APCC) દ્વારા ઉજવવામાં આવ્યો હતો. તારીખ 2 સપ્ટેમ્બર એટલા માટે પસંદ કરવામાં આવી હતી કારણ કે આ દિવસે APCC ની સ્થાપના થઇ હતી. આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે નાળિયેરનું ઉત્પાદન કરતા એશિયન-પેસિફિક રાજ્યોની દેખરેખ રાખે છે અને સુવિધા આપે છે.નાળિયેરના ઘણા ફાયદા છે અને તે એક બહુમુખી ફળ છે. તે ખાદ્ય છે, અને તેનું તેલ ત્વચા પર પણ લગાવી શકાય છે. તેમાં વિવિધ એન્ટિફંગલ, એન્ટિવાયરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડેન્ટ તત્વો છે. ટેન્ડર કોકોનટ પોટેશિયમથી સમૃદ્ધ છે અને તેથી કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે શરીરમાંથી વધારાનું પાણી બહાર કાઢવા માટે ડાઇયુરેટિક પદાર્થ તરીકે કામ કરે છે અને કિડની માં પથરી થતાં પણ અટકાવે છે.તો પ્રસ્તુત છે ઉનાળા ની ગરમી માં રાહત આપતું કૂલ એન્ડ રિફ્રેશિંગ ટેન્ડર કોકોનટ કૂલર જે નાળિયેર, લીંબુ અને ફુદીના ના ગુણો ની થી ભરપૂર છે. આમાં મેં સિંધવ મીઠાં નો ઉપયોગ કર્યો હોવાથી ઉપવાસ માં પણ પી શકાય છે. સાથે તુકમરિયાં અને નાળિયેર ની કુમળી મલાઈ ના ટુકડાં ઉમેર્યા છે જે મોઢાં માં આવવાથી પીવાની ખૂબ જ મજા પડે છે. Vaibhavi Boghawala -
-
પાઈનેપલ પુદીનાં મોકટેલ (Pineapple Mint Mocktail Recipe in Gujarati)
#GA4#week17#moktail પાઈનેપલ અને ફૂદીના ના પાન ને બરફ,તથા સાદી સોડા એડ કરી ને આ ડ્રીંક બનાવ્યું છે. જેને વેલકમ ડ્રીંક માં પણ આપી શકીએ . તો ગરમી માં રિફ્રેશ થવા માટે પણ બેસ્ટ છે.આ પાઈનેપલ પુદીનાં મોકટેલ તરીકે બનાવ્યું છે તો જરુર ટ્રાઇ કરો. Krishna Kholiya -
દાડમ પાઈનેપલ કુલર (Pomegranate Pineapple Cooler Recipe In Gujarati)
દાડમ પાઈનેપલ કુલર પી ને ગરમી માં રહો કુલ કુલ Sonal Karia -
પાઈનેપલ સ્મૂધી (Pineapple Smoothie Recipe In Gujarati)
Mera Man ❤ Tera... Pyasa.... Mera Man ❤ Terrrrrra....Puri Kab Hogi ( Tuje Peeneki) Aasha...Mera man ❤ PINEAPPLE SMOOTHIE Peeneka Pyasa.... Ketki Dave -
-
પાઈનેપલ કોકોનટ પંચ (Pineapple Coconut Panch Recipe In Gujarati)
#DA #Week2આમા ફાયબર હોવાથી તે ગટ માટે ખૂબ સારું છે તેમજ બનાવવા માં સરળ છે.Saloni Chauhan
-
કોકોનટ પાઈનેપલ સ્મુધી (Coconut Pineapple smoothie recipe in Gujarati)
#દૂધ #જૂનસ્ટાર પાઈનેપલ તો કોને ન ભાવે તો આજે કાંઈક અલગ સ્મુઘી બનાવી છે.પાઈનેપલ અને કોકોનટ નું કોમ્બીનેશન ખખબજ યમ્મી છે તો મને તો બહુ ભાવ્યુ હોપ તમે પણ આ કોકોનટ પાઈનેપલ સ્મુધી ઘરે બનાવશો.આ બાળકો તથા મોટા બધા ને ભવે એવુ છે Doshi Khushboo -
કોકોનટ શરબત (Coconut Sharbat Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ હેલ્ધી અને ટેસ્ટી કોકોનટ શરબત. ઉનાળા ની ગરમી માં કોલ્ડ ડ્રીંક કરતા ઘરમાં બનાવેલા શરબત નો ઉપયોગ કરવો જોઈએ. Dipika Bhalla -
-
-
-
-
હબૅલ કોકોનટ પંચ(herbal coconut punch recipe in Gujarati)
#CRનાળિયેર પાણી હેલ્થ માટે ખૂબ સારૂ છે.હાલની પરિસ્થિતિ ને ધ્યાન મા લઈને આદુ ફુદીનો અને લીંબુ આ ત્રણેય હબૅલ વસ્તુઓ નુ સેવન અનિવાયૅ છે. તેથી હું પણ મારા ઘર ના સભ્યો માટે હબૅલ કોકોનટ પંચ બનાવું છું. Pinky Jesani -
પાઈનેપલ કોકોનટ બોલસ
#ઇબુક#day3બહુ જલ્દી બની જાય એવી રેસિપી તમારા માટે લાવી છું નવરાત્રી માં બધા પાસે ટાઈમ ઓછો હોય છે એમાં પ્રસાદ માટે આ મારી રેસિપી જલ્દી બની જશે અને બહુજ ઓછી વસ્તુઓ માંથી બની જાય છે. Suhani Gatha -
-
-
રિફ્રેશિંગ લેમન આઈસ ટી (Refreshing Lemon ice tea recipe in Gujarati)
#ફટાફટઅત્યારે સુધી ધોધમાર આવતા વરસાદ માં પૂર્ણ વિરામ આવતા ઇન્દ્ર દેવ જી એ રેસ્ટ લીધો છે અને સૂર્ય દેવ જી એમની ડયુટી ડબલ કરી છે એવા માં ગરમ ગરમ કાવો પીધા માં પણ થોડો બ્રેક લઇ ને ૧૦-૧૫ મિનિટ માં બનતી આ રિફ્રેશિંગ લેમન આઈસ ટી બનાવી છે. જે તમને ગરમી માં પણ રાહત આપશે અને રીફ્રેશિંગ લાગશે. Chandni Modi -
-
પાઈનેપલ હની મોકટેલ(Pineapple Honey Mocktail)
#વિકમીલ૨#માઇઇબુકપોસ્ટ૧૫રોગપ્રતિકારક શકિત વધારવા માટે આ એક સારામાં સારુ વિટામીન સી થી ભરપુર હેલ્ધી જયુસ છે Kruti Ragesh Dave -
પાઈનેપલ મીન્ટ પંચ
#એનિવર્સરીફ્રેશ પાઈનેપલ મીન્ટ વાલુ આ વેલકમ ડ્રિકસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ફ્રેશ પાઈનેપલ ના હોય તો પાઈનેપલ ક્રશ પણ ચાલે છે. Bhumika Parmar -
પાઈનેપલ સ્પાઇસ ટી (Pineapple tea in gujrati)
#ટીકોફીવીક એન્ડ ટી કોફી ચેલેન્જ ના ભાગરૂપે મેં બનાવી છે ફ્રૂટ ફ્લેવર ની મસાલા વાળી ચા. આ ચા માં મે ભારતીય મસાલા અને પાઈનેપલ જ્યુસ નો ઉપયોગ કર્યો છે. મે અહીંયા ચા ને ઠંડી કરીને સર્વ કરી છે તમે ચાહો તો તેને ગરમાગરમ પણ સર્વ કરી શકો છો. સરળ અને સ્વાદિષ્ટ ચા નો આનંદ લો આ લોક ડાઉન ના સમયમાં. Anjali Kataria Paradva -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15462272
ટિપ્પણીઓ (3)