પાઈનેપલ કોકોનટ પંચ (Pineapple Coconut Panch Recipe In Gujarati)

Saloni Chauhan
Saloni Chauhan @Salonipro11

#DA #Week2
આમા ફાયબર હોવાથી તે ગટ માટે ખૂબ સારું છે તેમજ બનાવવા માં સરળ છે.

પાઈનેપલ કોકોનટ પંચ (Pineapple Coconut Panch Recipe In Gujarati)

#DA #Week2
આમા ફાયબર હોવાથી તે ગટ માટે ખૂબ સારું છે તેમજ બનાવવા માં સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૧ વ્યકિત
  1. ૧૫૦ ગ્રામ પાઈનેપલ
  2. ૫૦ ગ્રામ તાઝા ટોપરા નું છીણ
  3. ૩ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    પાઈનેપલ ને કાપી તેના કટકા કરી એક તપેલી માં લો.હવે તેની પર ખાંડ ભભરાવી ગેસ પર ઢાંકીને ધીમે તાપે ૩ થી ૪ મીનીટ ગરમ કરવું.

  2. 2

    હવે સર્વીંગ ગ્લાસ લઈ તેમાં ઉકાળેલા પાઈનેપલ ની ચાસણી ૨ ચમચી નાંખો અને બરફ ના ટુકડા નાખો તેમાં ૫ ગ્રામ છીણેલું ટોપરું ક્રશ કરીને નાખો.

  3. 3

    હવે વધેલા ટોપરા માંથી ૧ ચમચી ટોપરું ગાર્નિશ માટે કાઢી બાકીનું ટોપરું પાઈનેપલ વાલી તપેલીમાં નાખી હેન્ડ બ્લેન્ડર માં બધું મિક્સ કરી જ્યૂસ તૈયાર કરો.

  4. 4

    હવે આ જ્યૂસ ને તૈયાર કરેલા ગ્લાસ માં કાઢો ઉપર કૉકોનત ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Chauhan
Saloni Chauhan @Salonipro11
પર

ટિપ્પણીઓ

Similar Recipes