ટેન્ડર કોકોનટ મિલ્ક શેક (Tender Coconut Milk Shake Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

કુકપેડ માંથી અવનવું શીખવા મળ્યું છે તે આજે મે પણ બનાવી રેસીપી.

ટેન્ડર કોકોનટ મિલ્ક શેક (Tender Coconut Milk Shake Recipe In Gujarati)

કુકપેડ માંથી અવનવું શીખવા મળ્યું છે તે આજે મે પણ બનાવી રેસીપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1નારિયેળ
  2. 5 નંગકાજુ
  3. 7 નંગબદામ
  4. 3 ચમચીફેૃસ મલાઈ (ઘર ની)
  5. 4 ચમચીનારિયેળ ની મલાઈ
  6. 1 પ્યાલોનારિયેળ નું પાણી
  7. 2 કપએકદમ ચિલ્ડ્ દૂધ
  8. 6 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નારિયેળ માંથી પાણી કાઢી લો ને અંદર ની મલાઈ પણ.

  2. 2

    ત્યારબાદ મિક્ષ જાર માં કાજુ બદામ અને નારિયેળ નું પાણી કૃશ કરી લો.

  3. 3

    પછી તેમા દૂઘ ની મલાઈ ખાંડ ઉમેરી કૃશ કરો. ને છેલ્લે દૂધ ઉમેરી બંધુ મિક્ષી માં સાથે ફેરવી લો. મે થોડી મલાઈ ઓછી લીધેલ છે આપને વધુ થીક કરવો હોય તો બન્ને મલાઈ વધુ લઈ શકો છો. આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes