ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ (Tender Coconut Icecream Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
શેર કરો

ઘટકો

  1. 1/2 લીટર દૂધ
  2. 1 વાટકો તાજી મલાઈ
  3. 1 વાટકો લીલા નાળિયેર ની મલાઈ
  4. 1/2 વાટકો ખાંડ
  5. 2 ચમચીકોર્નફ્લોર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીલા નાળિયેર ની મલાઈ કાઢી લેવી કોર્નફ્લોર ને થોડા દૂધ માં મિક્સ કરવો

  2. 2

    ત્યારબાદ દૂધ ને ગરમ કરી તેમાં ખાંડ નાખી હલાવી લેવું પછી તેમાં કોર્નફ્લોર. નાખી થોડીવાર હલાવવું થોડું ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી ઠરવા દેવું

  3. 3

    દૂધ ઠરી જાય પછી તેમાં મલાઈ અને નાળિયેર નો પલ્પ નાખી બ્લેન્ડર ફેરવી મિક્સ કરી લેવું

  4. 4

    ત્યારબાદ ટીનપેક માં ભરી 2 થી 3 કલાક ફ્રીઝર માં મૂકવું પછી બહાર કાઢી ફરીથી બ્લેન્ડર ફેરવી ફરીથી 7 થી 8 કલાક ફ્રીઝર માં મૂકવું

  5. 5

    ત્યારબાદ ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ સર્વ કરવો સ્વાદ માં ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes