કાજુ કોકોનટ લાડુ (Kaju Coconut Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નારિયેળ ને ગેસ પર 2,3 મિનિટ સાંતળવું પછી મિલ્ક મેડ નાખી હલાવી કાજુ નો ભૂકો ઉમેરી ગેસ બંધ કરવો. ઠરી જાય એટલે લાડુ વાળી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોકોનટ જેગરી લાડુ (Coconut Jaggery Ladoo Recipe In Gujarati)
કોકોનટ જેગરી લાડુ વિથ મિલ્કમેઇડ #CR Mudra Smeet Mankad -
-
-
-
-
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR લાડુ એક પ્રકાર ની ભારતીય મીઠાઈ છે, જે જુદી જુદી સામગ્રી થી ઘણાં પ્રકાર ના બનાવી શકાય છે.પ્રાચીન કાળ માં લાડુ નું કોઈ પણ ઉત્સવ માં ભોજન સમારંભ માં વિશેષ પ્રકાર નું મહત્વ હતું. મંદિર માં ભગવાન ના પ્રસાદ માં લાડુ નો ભોગ ચઢાવાય છે.મહારાષ્ટ્ર માં ગણેશજી ને ખાસ કોપરા ના લાડુ અથવા મોદક નો પ્રસાદ હોય છે.ગણેશચતુર્થી માં દસ દિવસ અલગ અલગ ભોગ ગણેશજી ને અર્પણ કરવામાં આવે છે. એમાં પહેલા દિવસે કોપરા ના લાડુ નો ભોગ ચઢાવવા માં આવે છે. Dipika Bhalla -
નારિયેળ લાડુ (Nariyal Ladoo Recipe In Gujarati)
#DFT#CB3દિવાળી ના કામ માં ઝટપટ બનતી આ રેસિપી તમને ગમશે આ લાડુ જલદી અને ખુબ ઓછી સામગ્રી માં બની જાય છે અને ખાવા માં ખુબ જ સરસ લાગે છે Harsha Solanki -
-
-
કોકોનટ લાડુ (Coconut Laddu Recipe in Gujarati)
દિવાળી માં ખાસ બનતી વાનગી.... જલ્દી થી બની પણ જાય અને એ પણ સાવ ઓછા ઘટકો થી. Disha Prashant Chavda -
-
-
-
ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ (Tender Coconut Icecream Recipe In Gujarati)
#CRખૂબ જ જલ્દી થી બની જાય છે અને ખૂબ જ ઓછી સામગ્રી માં થી....નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. મને એની પ્રેરણા મારી મમ્મી થી મળી છે Santosh Vyas -
-
-
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CRકોકોનટ એ ખનીજ તત્વો થી ભરપૂર છે. નારિયેળ તથા સૂકું ટોપરું એમ બંને રીતે ગુણકારી છે. Jyoti Joshi -
-
નારિયેળના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipe#શ્રાવણરંગીન નારિયેળના લાડુ Neha Prajapti -
-
-
-
-
-
-
-
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15453577
ટિપ્પણીઓ (4)