ફ્રેશ પાઈનેપલ જ્યુસ (Fresh Pineapple Juice Recipe in Gujarati)

Sonal Karia @Sonal
ગરમીમાં રહો કુલ કુલ
ફ્રેશ પાઈનેપલ જ્યુસ (Fresh Pineapple Juice Recipe in Gujarati)
ગરમીમાં રહો કુલ કુલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણી સંચળ અને બરફ સિવાયની બધી જ વસ્તુઓને મિક્સર જારમાં લઈ ક્રશ કરો ત્યારબાદ પાણી ઉમેરી crush કરો હવે તેને ગરણા ની મદદ થી ગાડી લેવું ત્યારબાદ તેમાં થોડુ સંચળ પાઉડર ઉમેરી મિક્સ કરી ગ્લાસમાં બરફ ઉમેરી ફ્રેશ જ્યુસ ઉમેરી સર્વ કરવું ગરમીની સિઝનમાં ફ્રેશ પાઈનેપલ બનાવી કુલ કુલ કુલ રહો
Similar Recipes
-
દાડમ પાઈનેપલ કુલર (Pomegranate Pineapple Cooler Recipe In Gujarati)
દાડમ પાઈનેપલ કુલર પી ને ગરમી માં રહો કુલ કુલ Sonal Karia -
ફ્રેશ પાઈનેપલ જ્યુસ (fresh pineapple juice recipe in Gujarati)
પાઈનેપલ એટલે કે,અનાનસ નો જ્યુસ માં વિટામીન C નો અને B1 હોય છે.સ્વાસ્થ્ય માટે પાઈનેપલ ઘણી બધી રીતે ફાયદાકારક છે.તે હાડકાં અને ચામડી માટે ખૂબ ગુણકારી છે. તે બ્રેક ફાસ્ટ નાં સમયે સર્વ કરી શકાય. Bina Mithani -
-
-
-
-
પાઈનેપલ જ્યુસ(Pineapple juice recipe in Gujarati)
#MW1આ કોરોના કાળ માં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા આ પાઈનેપલ ખુબજ ફાયદાકારક છે. તો આ પાઈનેપલ જ્યુસ રોજ પીવાથી શરીર માં સ્ફૂર્તિ આવે છે.અનેક ફાયદા છે આ પાઈનેપલ ના તો આ રીતે જ્યુસ બનાવી રોજ ૧ગ્લાસ પીવો જોઈએ. Kiran Jataniya -
-
-
ફ્રેશ ઓરેન્જ ડ્રિંક (Fresh Orange Drink Recipe In Gujarati)
કુદરતે ઉનાળામાં પણ આવા સરસ મજાના રસદાર ખાટા ફળો આપ્યા છે તો તેનો ઉપયોગ કરીને આપણે હેલ્ધી રહી ગરમીમાં પણ ઠંડા રહીએ Sonal Karia -
-
પાઈનેપલ જ્યુસ(pineapple juice recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ21જ્યુસ તો કોને ના ભાવે? તેમાં પણ પાઈનેપલ જ્યુસ...... એ પણ ફટાફટ અને ટેસ્ટી! જ્યુસ પીવાથી આપણને એનર્જી મળે છે. તેમાં કોઇ પણ ઉપવાસ હોય તો આ જ્યૂસ પીવાથી ખૂબ જ એનર્જી મળે છે. ઉપરાંત ઘરે કોઇ મહેમાન આવ્યા હોય તો આ રેસિપી ની મદદથી ફટાફટ પાઈનેપલ જ્યુસ ઘરે બનાવી શકાય છે. Divya Dobariya -
-
કચ્છી મિનિ પાઈનેપલ સાટા (Kutchi Mini Pineapple Satta Recipe In Gujarati)
#Maમીઠાઈ એક એવી વસ્તુ છે જે દરેક સ્ત્રી એની માઁ અથવા બા પાસે શીખી હોય છે. એક એવી જ કચ્છી મીઠાઈ એટકે કે સાટા જે ખુબ જ સરળ છતાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક એવી મીઠાઈ છે જે કચ્છ પ્રાંત મા ખુબ જ વખણાય છે. દેશી ઘી મા બનેલી આ મીઠાઈ સાતમ આઠમ ના તહેવાર ઉપરાંત દરેક નાના મોટા પ્રસંગે સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
પાઈનેપલ ઓરેન્જ જ્યુસ (Pineapple Orange Juice Recipe In Gujarati)
ગરમી માં કૂલ કૂલ જ્યુસ પીવા નુ બહુજ સરસ લાગે મે મિક્સ જ્યુસ બનાવીયુ. #NFR Harsha Gohil -
-
પાઈનેપલ અંગુરી રસમલાઈ (Pineapple Anguri Rasmalai Recipe in Gujarati)
હું કેનેડા મારી દિકરીના ઘરે આવ્યો છું. મારી દિકરીની દિકરી (આર્જવી)ની સૌથી પ્રિય મીઠાઈ “રસમલાઈ” છે. મેં એના માટે બનાવી. તે સ્કૂલેથી આવી ત્યારે મેં એને સરપ્રાઈઝ આપી☺️☺️ આર્જવી એકદમ ખુશ થઈ ગઈ🥰🥰🥰તમે પણ આ રેસીપી મુજબ બનાવશો તો પર્ફેક્ટબનશે. પછી તમે બહારથી ક્યારેય નહિ લાવો એની ગેરંટી😊😊😊 Iime Amit Trivedi -
-
પાઈનેપલ નુ શરબત (Pineapple Sharbat Recipe In Gujarati)
#seasonal#cookpadgujrati#cookpadindiaઅત્યારે પાઈનેપલ પણ ખુબ જ મળે છે તો મે પાઈનેપલ નુ શરબત બનાવ્યુ છે જે ફ્રોઝન પણ કરી શકાય તો ઉનાળામાં ગરમીમાં તેનો ઉપયોગ કરી શકાય Bhavna Odedra -
ફ્રેશ પાઈનેપલ શીરો(Fresh Pineapple halwa recipe in Gujarati)
#CookpadTurns4#freshfruitફ્રેશ પાઈનેપલ શીરોફ્રેશ પાઈનેપલ ફેલવર નું શીરો, મારા ફેમિલી , બાળકો ને પણ એટલું પ્રિય છે. Priyanka Chirayu Oza -
-
-
-
પાઈનેપલ મોઇતો (Pineapple Mojito Recipe In Gujarati)
જમ્યા પછી સાઈડમાં બધાને સોડા પીવી બહુ ગમતી હોય છે તેથી મેં ફ્રેશ પાઈનેપલ માંથી પાઈનેપલ મોઇતો બનાવી.#સાઈડ Rajni Sanghavi -
પાઈનેપલ સ્પોન્જ કેક (Pineapple Sponge Cake Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiTheme: yellowSonal Gaurav Suthar
-
ગ્લુટન ફ્રી ફ્રેશ પાઈનેપલ કેક (Gluten Free Fresh Pineapple Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#backing recipeઘઉં ની અને મેંદા ની કેક તો આપણે ખાતા જ હોય છીએ. પણ જે લોકો ને ગ્લુટન ની એલર્જી હોય તે ઘઉં અને મેંદા ની કેક ખાઈ શકતા નથી અને કેક તો બધાને પસંદ હોય છે. તો મેં આજે ગ્લુટન ફ્રી કેક બનાવી છે જે ટેસ્ટ માં પણ બેસ્ટ છે. Bhavini Kotak -
More Recipes
- મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
- વડોદરા ની ફેમસ મટકા દમ બિરયાની (Vadodara Famous Matka Dum Biryani Recipe In Gujarati)
- મગસ નાં લાડ્ડુ (Magas Ladoo Recipe In Gujarati)
- કોકમ નું શરબત..!!!
- બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14800848
ટિપ્પણીઓ (5)