ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો માટે
  1. 500 ગ્રામઘઉંનો કરકરો લોટ
  2. 100 ગ્રામચણા નો લોટ
  3. 1 ચમચીખસખસ
  4. 1 નાની ચમચીઇલાયચી પાઉડર
  5. 6-7કાજુ
  6. 6-7બદામ
  7. 3 ચમચીકિસમિસ
  8. 200 ગ્રામઘી
  9. તળવા માટે તેલ
  10. 50 ગ્રામખાંડ
  11. 150 ગ્રામગોળ
  12. 2 ચમચા તેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ અને ચણાનો લોટ બન્ને માં 2 ચમચા તેલ નાખી ને તેને જોઈતા પ્રમાણે કઠણ પિંડીયા બનાવો. પછી ગરમ તેલમાં બ્રાઉન થાય તેવા તળી લો. પછી તેને મિક્સરમાં ભૂકો કરો.ખાંડ નો પણ ભૂકો કરી ને મિક્સ કરો.

  2. 2

    એક પેનમાં ઘી મુકો.ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરો.ગોળ ગરમ થાય અને ગોળ ઉપર આવે એટલે તેને ભુકા માં નાખો. તેમાં કાજુ,બદામ,કિસમિસ,અને ઇલાયચી પાઉડર ઉમેરીને મિક્સ કરી લાડુ બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર

Similar Recipes