ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Prachi vyas
Prachi vyas @VyassPrachi

ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો કરકરો લોટ
  2. 1 ચમચીરવો
  3. ૨ ચમચીચણાનો લોટ
  4. 1/2 કપ બૂરુ ખાંડ
  5. 1 કપઘી
  6. 1 ચમચીકાજુના કટકા અને કિસમિસ
  7. 1 ચમચીઇલાયચી પાઉડર
  8. 1/2 ચમચી ખસખસ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંનો કરકરો લોટ લઇ તેમાં ચણાનો અને રવો મિક્સ કરો

  2. 2

    પછી તેમાં મૂઠી પડતું તેલનું મોણ નાખો

  3. 3

    હવે બધું બરાબર મિક્સ કરી નવશેકા પાણીથી લોટ બાંધવો

  4. 4

    હવે તેના મૂઠિયાં વાળી ગરમ તેલમાં તળવા

  5. 5

    બરાબર તળાઈ જાય ત્યાર બાદ તેને ઠંડા કરવા

  6. 6

    પછી તેનો ભૂકો કરવો પછી તેમાં બૂરું ખાંડ કાજુ કિસમિસ અને ઈલાયચીનો પાઉડર ઉમેરો

  7. 7

    પછી તેમાં ઘી ઉમેરી બધું બરાબર મિક્સ કરવું

  8. 8

    મિશ્રણમાંથી લાડુ બનાવી ઉપર ખસખસ ભભરાવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prachi vyas
Prachi vyas @VyassPrachi
પર

Similar Recipes