કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#GCR
અત્યારે બધા ના ઘરો માં અલગ અલગ વેરાયટી ના મોદક બનતા હોય છે. હું પણ મારા ઘરે આ એક વેરાયટી ના કરી છું પ્રસાદ માટે.

કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)

#GCR
અત્યારે બધા ના ઘરો માં અલગ અલગ વેરાયટી ના મોદક બનતા હોય છે. હું પણ મારા ઘરે આ એક વેરાયટી ના કરી છું પ્રસાદ માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિની
  1. ૨ કપમિલ્ક પાઉડર
  2. ૨ કપદૂધ
  3. ૧/૪ કપ+ ૧ ચમચી ખાંડ
  4. ચપટીકેસર
  5. ઇલાયચી પાઉડર
  6. બદામ પિસ્તા કાજુ નો ભૂકો
  7. ૧ મોટી ચમચીઘી
  8. મોદક નું મોલ્ડ

રાંધવાની સૂચનાઓ

૧૫મિની
  1. 1

    એક પેન માં બધી સામગ્રી મિક્સ કરી લેવી. એને ઠંડા માં જ મિક્સ કરી લેવું. પછી ગેસ પર મૂકવું.

  2. 2

    સતત હલાવતા રહેવું. મિશ્રણ ઘટ્ટ થાય અને પેન ને છોડવા માંડે એટલે એક નાની ચમચી ઘી નાખી હલાવી ગેસ પર થી નીચે ઉતારી લેવું.

  3. 3

    થોડું ગરમ હોય ત્યારે જ મોદક ના મોલ્ડ માં ઘી લગાવી અંદર મિશ્રણ મૂકી પ્રેસ કરી બનાવી લેવા. તો રેડી છે કેસર માવા મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes