કેસર માવા મોદક (Saffron Mava Modak Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#SGC
#cookpadindia
#cookpadgujarati
કેસર માવા મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૪ કપ દૂધ
  2. ૧ ટેબલ સ્પૂનઘી
  3. ૧/૨ કપ દૂધ નો પાઉડર
  4. ૧ ટેબલ સ્પૂનખાંડ
  5. તાંતણા કેસર
  6. કેસર કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ માઇક્રોવેવ ઓવન પ્રૂફ પેન મા દૂધ & ઘી કાઢી એને માઇક્રોવેવ મા ૧ મિનિટ મૂકવુ.... બહાર કાઢી થોડો થોડો મિલ્ક પાઉડર ઉમેરતા જવું.....સતત હલાવતા રહેવું.....

  2. 2

    હવે માઇક્રોવેવ મા ૧ મિનિટ મૂકવુ & બહાર કાઢી હલાવવુ.... આમ ૩ વખત.. એટલેકે ૧ મિનિટ +૧ મિનિટ + ૧ મિનિટ મૂકવુ... હવે ચોથી વાર ૬૦ સેકન્ડ મૂકી બહાર કાઢી હલાવી ફરી ૪૦ સેકન્ડ મૂકવુ...

  3. 3

    હવે બહાર કાઢી...એમાથી ૧ ટેબલસ્પૂન માવો ૧ નાના કાચના બાઉલ મા કાઢી... એમા બુરૂ ખાંડ, કેસર કલર & ૨ તાંતણા ઘોળેલુ કેસર નાખી મીક્ષ કરી ૧૦ સેકન્ડ માઇક્રો કૂક કરો..... હવે મોદક મોલ્ડ મા નાંખો... ૪ થી ૫ કલાક પછી અનમોલ્ડ કરો & સજાવેલી સર્વિંગ ડીશ મા ગોઠવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes