કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)

 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીદૂધ
  2. ૧ વાટકીદળેલી ખાંડ
  3. ૨ વાટકીમિલ્ક પાઉડર
  4. ચપટીકેસર
  5. ૨ ચમચીઘી
  6. ૧/૪ વાટકી કાજુ બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધમાં કેસર થોડીવાર પેલા પલાળી દેવું 1/2કલાક બાદ એક પેન માં દૂધ ગરમ મૂકી ઉકળે એટલે તેમાં મિલ્ક પાઉડર નાખી એકદમ હલાવો જેથી ગઠા ન થાય પછી તેમાં દળેલી ખાંડ નાખો અને એકદમ હલાવ્યા કરો થોડું જાડુ ઠ્યજય ત્યાં સુધી હવે તેમાં ઘી અને કાજુબદામ ની કતરણ નાખી હલાવી ને એકડિશ માં ઠરવા દયો હવે ઘી વાળો હાથ કરીને મોદક નો સેપ આપીદો તો તૈયાર છે મોદક

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish
પર
I love cooking 😍🥰❤️
વધુ વાંચો

Similar Recipes