રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250ગ્રામ છોલે ચણા
  2. 1મોટી ઝૂડી કોથમીર
  3. 1ઝૂડી ફૂદીનો
  4. 1ચમચી લીંબુ નો રસ નાખી
  5. 2ચમચી આદુ મરચાં ની પેસ્ટ મીઠું હળદર
  6. 1ચમચી લસણ ની પેસ્ટ
  7. 1ચમચી ચણા નો લોટ
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ ચણા ને હળદર મીઠું નાખી બરાબર બાફી લો,

  2. 2

    ઠંડુ પડે પછી મિક્સરમાં ચણા, કોથમીર, ફૂદીનો, લીલા મરચાં, લસણ, નાખી બરાબર મિક્સરમાં ક્રશ કરી લો પછી

  3. 3

    ત્યાર પછી તેમાં લીંબુ નો રસ નાખી, ચપટી સોડા નાખી બરાબર મિક્સ કરી લો પછી મીડીયમ તાપે તળી લો હમસ સાથે સર્વ કરવું આ ખૂબજ સરસ સ્વાદિષ્ટ લાગશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Bhatt
Reshma Bhatt @Reshmacook_19994383
પર
Surat

Similar Recipes