છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ઘઉં નો લોટ ઉમેરી તેમાં મીઠું,અને તેલ ઉમેરી પાણી વડે લોટ બાંધી લો.
- 2
સફેદ ચણા ને 5 કલાક પાણી માં પલાળી કુકર માં ચણા અને બટાકા ઉમેરી કુકર બંધ કરી ધીમા ગેસ પર 5 થી 6 સિટી લગાવી ને બાફી લો
- 3
એક પેન નાં તેલ ઉમેરી ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તેલ માં આદુ,લસણ,મરચા ની પેસ્ટ ઉમેરી તેમાં ડુંગળી અને ટામેટા ની પેસ્ટ ઉમેરી ને સાંતળો હવે તેમાં મીઠું,હિંગ હળદર,લાલ મરચું,વગેરે મસાલો ઉમેરી ને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો હવે તેમાં બાફેલા ચણા અને બટાકા ઉમેરી ને લીંબુ નો રસ,ગરમ મસાલો,છોલે મસાલો ઉમેરી ને મિક્સ કરી ને સાંતળો
- 4
પૂરી નાં લોટ માંથી પૂરી બનાવી ને ગરમ તેલ માં તળી લો
- 5
તૈયાર કરેલા છોલે ને પૂરી પાપડ,ટામેટા,ડુંગળી,મરચા ની સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
છોલે સમોસા (Chhole Samosa Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujrati આ રેસિપી આદિપુર-કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. અમે જ્યારે આદિપુર રહેતા, ત્યારે અમોને ખુબ જ ભાવતી. પણ જ્યારે અમે અહી ભૂજ રહેવા આવી ગયા, તો આદિપુર નાં છોલા સમોસા ને ખુબજ મિસ કરતા હતા. એથી હવે જ્યારે પણ આદિપુર નાં છોલે સમોસા ખાવાનું મન થાય ત્યારે ફેમિલીને ઘરે જ બનાવી આપુ છું. Payal Bhatt -
-
-
-
છોલે પૂરી સ્ટ્રીટ સ્ટાઇલ (Chhole Poori Street Style Recipe In Gujarati)
#SF- છોલે પૂરી બધાને ભાવે છે.. અહીં સ્ટ્રીટ સ્ટાઇલ છોલે બનાવેલા છે.. જરા અલગ રીતથી બનાવેલ આ ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે.. Mauli Mankad -
-
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
છોલે પૂરી એક પંજાબી ડીશ છે પરંતુ 20 વર્ષ પહેલા આ ડીશ દિલ્હી માં પ્રખ્યાત થઈ અને આટલા વર્ષો માં પુરા ભારત માં છોલે પૂરી પ્રખ્યાત થઈ છે. Bhavini Kotak -
-
પંજાબી છોલે-પૂરી
#RB16#week16#My recipe eBookDedicated to my mother who loves this very much and I learnt from her. This is her recipe.During festivals, we prefer puri else with roti and paratha also it seems so yummy😋 Dr. Pushpa Dixit -
-
છોલે પૂરી વીથ રસ અને ખમણ
#ડીનર લોકડાઉન માં તો ઘરમાં જે વસ્તુ હોય છે એનાથી જ કામ ચલાવું પડે છે.તો છોલે ચણા સાથે પૂરી બનાવી અને રસ સાથે ડીનર ની મજા માણી... Bhumika Parmar -
-
છોલે પૂરી (Chhole puri Recipe in Gujarati)
#GA4#Week6#chickpeas#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujaratiસાંજ નું બેસ્ટ મેનુ એટલે પંજાબી વાનગી છોલે ભટુરે.બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ સૌનાં પ્રિય છોલે ભટુરે આજે મેં બનાવ્યા. ખરેખર ટેસ્ટી બન્યા.. Ranjan Kacha -
છોલે પૂરી
#રેસ્ટોરન્ટછોલે પૂરી મારી ફેવરીટ ડિશ છે.કયારેક હું ભટુરા છોલે ચણા સાથે બનાવું છું પરંતુ વધારે હું ઘઉં ની પૂરી જ બનાવું છું. Bhumika Parmar -
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati#street _foodઅહી મે છોલે પૂરી સ્ટ્રીટ ફૂડ માં મળે છે એ રીતે સિમ્પલ બનાવ્યા છે . Keshma Raichura -
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#AM3છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને જન્મ દિવસ ની પાર્ટીમાં હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો ગૃહિણીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. Chhatbarshweta -
છોલે (Chhole Recipe In Gujarati)
#FDS મારા મિત્ર લાઈફ પાર્ટનર ના મન પસંદ છે એમા પણ બનાવા ના મારે જ હોય એટલે સોના માં સુગંધ ભળે HEMA OZA -
-
-
-
-
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15382613
ટિપ્પણીઓ