ફલાફલ (Falafel Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#TT3
ફલાફલ એ પ્રોટીનયુક્ત ઝડપથી તૈયાર થતી વાનગી છે જે હમસ્ સાથે સર્વ કરવામાં આવે છે

ફલાફલ (Falafel Recipe In Gujarati)

#TT3
ફલાફલ એ પ્રોટીનયુક્ત ઝડપથી તૈયાર થતી વાનગી છે જે હમસ્ સાથે સર્વ કરવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 લોકો માટે
  1. 1 કપકાબુલી ચણા
  2. 2મીડીયમ સાઈઝ ની ડુંગળી
  3. 50 ગ્રામકોથમીર
  4. 4લીલા મરચાં
  5. નાનો ટુકડો આદુ
  6. 4-5કળી લસણ
  7. 2 ચમચીતલ
  8. 1/4ટીસ્પુન મરી પાઉડર
  9. 1-2 ચમચીલીંબુ નો રસ
  10. મીઠું જરુર મુજબ
  11. 1/4 ટી સ્પુન બેકીંગ સોડા
  12. 4-5 ચમચા બ્રેડ ક્રમશ
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    કાબુલી ચણાને સાત થીઆઠ કલાક પલાળી રાખો પછી તેમાંથી પાણી કાઢી લો

  2. 2

    મિક્સરમાં કાબુલી ચણા ડુંગળી,કોથમીર,લસણ, આદુ,લીંબુ નો રસ,તલ,મરી પાઉડર અને મીઠું ઉમેરી તેને પીસી લેવું તેમાં પાણી ઉમેરો નહીં પાણી વગર જ પીરસવું

  3. 3

    પીસ્યા પછી તેમાં બેકિંગ સોડા, બ્રેડ ક્રમશ ઉમેરી 1/2 કલાક માટે તેને ફ્રીઝમાં મૂકવું

  4. 4

    1/2 કલાક પછી તે સેટ થઈ જાય એની પછી તેના ગોળા વાળી લેવા ગરમ તેલમાં મીડીયમ ફ્લેમ પર તળી લેવા

  5. 5

    પછી તેને હમસ ડીપ સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal hitesh panchal
પર

Similar Recipes