કૂકીઝ એન્ડ ક્રિમ આઈસક્રીમ (Cookies Cream Icecream Recipe In Gujarati)

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot

#mr

કૂકીઝ એન્ડ ક્રિમ આઈસક્રીમ (Cookies Cream Icecream Recipe In Gujarati)

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૬ લોકો
  1. ૨૦૦ ગ્રામ અમૂલ ફ્રેશ ક્રીમ
  2. ૮૦ થી ૧૦૦ ગ્રામ મિલ્કમૈડ
  3. ૧ નાની ચમચીવેનીલા એસેન્સ
  4. પેકેટ ઓરીઓ બિસ્કીટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ક્રિમને બાઉલમાં કાઢી બીટરથી લગભગ ૧૫ થી ૨૦ મિનિટ માટે બીટ કરો. (ક્રીમ એકદમ ઠંડુ લેવું)

  2. 2

    ક્રીમ એકદમ જાડુ થઈ જાય એટલે તેમાં મિલ્કમેડ અને એસેન્સ નાખી બરાબર હલાવી મિક્સ કરી લો

  3. 3

    હવે ઓરિઓ બિસ્કીટ ના હાથ વડે નાના ટુકડા કરી કરકરો ભુકો કરી ક્રીમ માં ઉમેરી બરાબર મિક્સ કરી દો.

  4. 4

    હવે બાઉલ ને સિલ્વર ફોઇલ ની મદદથી કવર કરી, ડીપ ફ્રીઝમાં ૮ થી ૧૦ કલાક માટે સેટ કરવા મૂકી દો.

  5. 5

    ૧૦ કલાક પછી બરફ વગરનો આઈસક્રીમ તૈયાર થઈ જશે. સર્વ કરો બહાર જેવો જ આઈસક્રીમ ઘરમાં જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish ☺️

Similar Recipes