પારલેજી સેન્ડવીચ આઈસક્રીમ (Parle G Sandwich Icecream Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#mr
આજના નાના બાળકો અને યંગ જનરેશનને ને દૂધ ભાવતું નથી મિલ્ક પ્રોડક્ટ માંથી બનતી બધી જ વસ્તુ આવે છે અત્યારે મેં વીપ ક્રીમ માંથી આઇસ્ક્રીમ બનાવી પારલે જી બિસ્કીટ ની સેન્ડવીચ બનાવી તેમાં આઇસ્ક્રીમ મૂકીને મૂકી અને બાળકોને ખવડાવવાનો પ્રયત્ન કર્યો છે

પારલેજી સેન્ડવીચ આઈસક્રીમ (Parle G Sandwich Icecream Recipe In Gujarati)

#mr
આજના નાના બાળકો અને યંગ જનરેશનને ને દૂધ ભાવતું નથી મિલ્ક પ્રોડક્ટ માંથી બનતી બધી જ વસ્તુ આવે છે અત્યારે મેં વીપ ક્રીમ માંથી આઇસ્ક્રીમ બનાવી પારલે જી બિસ્કીટ ની સેન્ડવીચ બનાવી તેમાં આઇસ્ક્રીમ મૂકીને મૂકી અને બાળકોને ખવડાવવાનો પ્રયત્ન કર્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે બાળકો
  1. 1 (1 કપ)વ્હીપડ ક્રીમ
  2. 4 ચમચીમિલ્ક મેડ
  3. 1પારલેજી નું પેકેટ
  4. 1 ચમચીચોકલેટ ચિપ્સ
  5. 1 ચમચીચોકલેટ સેવ
  6. 1 ચમચીવેનિલા એસેન્સ
  7. 10 ગ્રામ ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કપ whipped creamથ ક્રીમ ને મોટા બાઉલમાં મૂકી તેની બીટરની મદદથી બીટ કરો બરાબર થાય એટલે કે પિકનપોઇન્ટ આવે એટલે તેમાં milkmaid ઉમેરો વેનિલા એસેન્સ ઉમેરી ફરીથી બે મિનીટ માટે બીટ કરો

  2. 2

    હવે આ મિશ્રણને પ્લાસ્ટિકના બાઉલમાં મૂકી ઉપર એલ્યુમિનિયમ ફોઇલપેપર ઢાંકી ફ્રીઝરમાં થી 7 કલાક માટે મૂકો આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો હવે પારલેજી બિસ્કીટ લો તેના ઉપર ચપ્પુની મદદથી તૈયાર આઈસ્ક્રીમ લગાવી તેના ઉપર ચોકલેટ ચિપ ગાર્નિશ માટે કોઈપણ વસ્તુ લગાવી લઈ શકો છો તેને ફ્રીઝરમાં સેટ કરવા મૂકો બે કલાક પછી એના પર ઉપર બીજું બિસ્કીટ મૂકીને 1/2 કલાક સેટ કરવા મૂકો ઉપર ચોકલેટ સીરપ રેડીને ગાર્નિશ કરો આ સેન્ડવીચ આઈસ્ક્રીમ નાના બાળકોને ખૂબ જ ભાવે છે અને ખરેખર સુંદર લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
TastyAll your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes