ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

ગુજરાતી કઢી
બધાની કઢી બનાવાની રીત જુદી જુદી હોય છે.
ચાલો આજે મારી સ્ટાઇલ ની કઢી બનાવીયે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૩ લોકો
  1. ૧/૨ વાટકીદહીં
  2. ૩ વાટકીપાણી
  3. ૧/૨ વાટકીબેસન
  4. ૧/૨ ચમચીઆદુ,લસણ, મરચા નો છુંદો
  5. ૧ ચમચીઘી
  6. ૫-૭ લીમડી ના પાન
  7. ૮-૧૦ મેથી દાણા
  8. રાઈ
  9. જીરું
  10. હળદર રેગ્યુલર
  11. લાલ મરચા
  12. ખાંડ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    દહીં ને વલવિને એમાં પાણી ઉમેરો. પછી એના બેસન નાખીને સરસ રીતે વલવો. ગડા ના રહી જાય. પછી એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખો. ત્યારબાદ એમાં લસણ,મરચા,આદુ નો છુંદો નાખીને ગેસ પર મૂકો. એને સતત હલાવતા રહો નઇ તો નીચે ચોંટી જસે.
    એક બાજુ નાની કઢાઈ માં ઘી ગરમ કરો. એમાં રાઈ,જીરું, મેથી દાણા,લાલ મરચા નાખો. પછી હિંગ નાખો અને લીમડાના પાન નાખીને સાંતળો. ગેસ બંધ કરી ને એમાં એક કડચી કઢી નાખો. પછી આખો વગાર કઢી મા નાખી દો અને કાઢી ને ઉકાળો. ધાણા થી ગાર્નિશ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

Similar Recipes