ખીર (Kheer Recipe In Gujarati)

Deepika Parmar
Deepika Parmar @cook_30111179

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો
  1. 1 લીટર દૂધ
  2. ખાંડ
  3. ચોખા
  4. ડ્રાયફ્રુટ
  5. કેસર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા ને ધોઈ ને પલાળી લેવા

  2. 2

    હવે દૂધ ને ગેસ પર મૂકીને ગરમ થવા દેવું ત્યાર પછી એમાં ખાંડ નાખવી

  3. 3

    હવે પલાળેલા ચોખા ને દૂધ મા નાખવા અને જ્યાં સુધી ભાત પુરે પૂરો બની ના જાય ત્યાં સુધી એકદમ ધીમા તાપે કૂક થવા દેવું

  4. 4

    હવે એક નાની વાટકી મા થોડું કેસર લઈને એમાં ગરમ દૂધ નાખી ખીર મા નાખી દેવુ

  5. 5

    ઉપર થી બધા ડ્રાયફ્રુટ નાખવા.. તૈયાર છે ખીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Parmar
Deepika Parmar @cook_30111179
પર

Similar Recipes