રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા ચોખા ૨૦ મિનીટ માટે પલાળી દો પછી બીજા વાસણ મા દૂધ લો અને ઉકળવા મુકો થોડું દૂધ ઉકળે એટલે તેમાં ચોખા નાખો
- 2
થોડી વાર ઉકળવા દો થોડી થોડી થોડી વાર હલાવતા રહો એટલે દૂધ ચોંટી ના જાય ચોખા અંદર બફાઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરો
- 3
ખાંડ ઓગળી જાય એટલે કાજુ, બદામ, પીસ્તા, ઇલાયચી પાઉડર નાખી હલાવો અને ગરમ ગરમ પૂરી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
ખીર પૂરી (Kheer Poori Recipe In Gujarati)
#mrPost 4 ગુજરાત નું ફેમસ જમણ છે.ખીર સાથે લગભગ પૂરી જ પીરસવામાં આવે છે. Varsha Dave -
-
રાઈસ ખીર (Rice Kheer Recipe in Gujarati)
ખીરનું નામ સાંભળતા જ લોકોના મોઢામા પાણી આવી જાય છે. ખીર આપણા દેશમાં મોટાભાગે તહેવારો અને પૂજા-પ્રસંગો પર ખીર બનાવવામાં આવે છે. આ ખીર લોકોની ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે અને તેને ઠંડુ કરીને ખાવાનો સ્વાદ જ અલગ છે. Disha Prashant Chavda -
-
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
અત્યારે ભાદરવા મહિના માં દૂધ, મિસરી જમવા માં લેવાથી.... બીમાર ના પડાય.... #mr Megha Parmar -
-
-
-
-
-
-
-
-
-
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujaratiસેવઈ ખીર એક ભારતીય મીઠી મીઠાઈ ઘણીવાર ધાર્મિક અને શુભ પ્રસંગોએ બનાવવામાં આવે છે. ખીર પોતે જ એક ખૂબ જ લોકપ્રિય રેસીપી છે. Sneha Patel -
-
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#mr દૂધ માંથી બનતી ખીર જે શ્રાદ્ધ માં ખૂબ જ જાણીતી રેસિપી છે દરેક ઘર માં બનતી જ હોય છે Jayshree Chauhan -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15543106
ટિપ્પણીઓ (4)