લીલા નાળીયેર ની ખીર (Lila Nariyel Kheer Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h

#mr

લીલા નાળીયેર ની ખીર (Lila Nariyel Kheer Recipe In Gujarati)

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીન
  1. 1 લીટર દૂધ
  2. 150 ગ્રામખાંડ
  3. 100 ગ્રામચોખા
  4. 1 ટી સ્પૂનઘી
  5. લીલું નાળિયેળ
  6. ગાર્નિશ માટે :- બદામ ની કતરણ
  7. કેસર તાંતણા
  8. ચારોળી
  9. ઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મીન
  1. 1

    લીલા નાળીયેર ને છીણી લો અથવા ક્રશ કરી લેવું.

  2. 2

    એક તપેલી માં દૂધ ઉકાળવા મૂકવું એક બાઉલ માં ચોખા ધોઈ ને તેમા ઘી નાખી ને શેકી મીક્ષ કરી દૂધ માં ઉમેરી દો.

  3. 3

    હવે તેને હલાવતા રહો અને તેમા છીણેલું લીલું નાળીયેર ઉમેરી દો જેથી ચઢી જાય.

  4. 4

    ધીમા તાપે ઉકાળવા દો 1/2 થઇ જાય એટલે તેમા કતરણ કરેલ બદામ, કેસર, ઈલાયચી પાઉડર, ચારોળી નાખી ગેસ બંધ કરી લો.

  5. 5

    ખીર ઠંડી કરો અને પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર

Similar Recipes