ખીર (Kheer Recipe In Gujarati)

Rakama Rajput
Rakama Rajput @cook_31632887

#mr

ખીર (Kheer Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 સર્વિંગ્સ
  1. 1 વાટકો ખીચડી ના ચોખા
  2. 1/3 વાટકો ખાંડ
  3. 1 ચમચીઇલાયચી પાઉડર
  4. 1 લીટર દૂધ
  5. 2 વાટકા પાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધી સામગ્રી લેવી.

  2. 2

    હવે ચોખાને કૂકરમાં બાફી લેવા

  3. 3

    એક તપેલીમાં દૂધ ગરમ મૂકો.

  4. 4

    બાકીની સામગ્રી અને બાફેલા ચોખા એડ કરો.

  5. 5

    પંદરથી વીસ મિનિટ માટે થવા દો.

  6. 6

    તૈયાર છે ખીર ભાદરવા મહિનામાં ખાસ ખાવી જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rakama Rajput
Rakama Rajput @cook_31632887
પર

Similar Recipes