મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

#mr

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. વાટકો મખાનાં
  2. તપેલી દૂધ
  3. ૨ ચમચીઘી
  4. ૨-૩ઈલાયચી
  5. ૬-૭કેસર ના તાતડા
  6. ૧/૨ વાટકીખાંડ
  7. પેંડો (ઓફસનલ)
  8. ૨-૩ ચમચીસૂકોમેવો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેલા મખાના ને ઘી મા સેજ બદામી કલર થાય તેવાં સેકી લેવા.

  2. 2

    પછી તેમાં દૂધ એડ કરવું દૂધ ઊકળવા લાગે એટલે તેમાં ઈલાયચી પાઉડર ને કેસર એડ કરવું.

  3. 3

    એ મિક્સ થઈ જાય એટલે મેં પેંડો ખમણી ને નાખ્યો છે ઘરમાં હતો એટલે કેમ કે એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે એ મિક્સ થઈ જાય એટલે છેલે ખાંડ નાખી ઊકળવા દયો.
    આ રિતે રેડી થઈ ગઈ આપની મખાના ખીર ને હવે તેને ફ્રીઝ માં ઠંડી કરવા રાખી દયો.

  4. 4

    હવે એક બાઉલ માં કાઢી માથે સૂકોમેવો છાંટી સર્વ કરો ને આને તમે ફરાળ મા પણ ખાઈ શકો છો.
    આ રિતે આપની એકદમ હેલધી મખાના ખીર રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes