રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 લિટરદૂધ
  2. 1 કપમખાણા
  3. 3 ટીસ્પૂનખાંડ
  4. 7-8તાંતણા કેસર
  5. 1 ટીસ્પૂનઈલાયચી પાઉડર
  6. 1 ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી તેમાં મખાણા ને ધીમા તાપે તળી લો. ઠરે પછી ખાંડણીયા માં ઝીણા વાટી લો.

  2. 2

    એક સોસ પેનમાં દૂધ લઈ એક ઉભરો આવે ત્યાં સુધી તેજ આંચ પર ગરમ કરી લો. પછી આંચ ધીમી કરી 3-4 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો.

  3. 3

    હવે તેમાં વાટેલા મખાણા ઉમેરી 3-4 મિનિટ સુધી ઉકળવા દો. હવે તેમાં ખાંડ ઉમેરી 4-5 મિનિટ સુધી ઉકળવા દો.

  4. 4

    હવે ગેસ બંધ કરીતેમાં ગરમ દૂધમાં પલાળી ને રાખેલું કેસર અને ઈલાયચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    આ સ્વાદિષ્ટ ખીર ને ઠંડી અથવા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes