મખાના ની ખીર(Makhana kheer recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મખના ને ઘી મા પહેલાં શેકી લેવા.
- 2
દૂધ એક બાજુ ઉકાળવા મૂકી દેવુ.
- 3
ધીમા તાપે મખાના સેકાઈ જાય એટલે. મખના ને હાથેથી ભાગી દેવાં. એની અંદર ઉકાળેલું દૂધ નાખવું. દૂધ અને મખના એક રેસ થાય ત્યાં સુધી હલાવવું.
- 4
મખના અને દૂધ એકરસ થઈ જાય એટલે એની અંદર કેસર અને ઇલાયચી નાખવી. અને બદામ અને પિસ્તા ના ટુકડા ઉમેરવા. ચારોળી નાખવી. આપણી મખના ની ખીર તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મખાના ની બાસુંદી(Makhana basundi recipe in Gujarati)
#GA4 #Week13મખાના ખુબ હેલ્થી હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારા. Bina Talati -
-
-
-
-
મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#Linima મે લીનીમા જી ની રેસિપી જોઈને મખાના ની ખીર બનાવી છે મખાના બહુ હેલ્ધી હોય છે અને તે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે Ekta Pinkesh Patel -
-
મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
# વ્હાઇટ રેસીપી મકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેનો જુદો જુદો ઉપયોગ થાય છે અને અહીંયા ખીર બનાવી છે Jayshree Chauhan -
-
-
મેંગો મખાના ખીર(Mango Makhana kheer recipe in Gujarati)
#KR ખીર અલગ-અલગ પ્રકાર ની બધાં બનાવતાં હોય છે.અહીં દૂધ ની સાથે કેરી નાં પલ્પ, મખાના નો ઉપયોગ કરીને ખીર બનાવી છે.જે ઠંડુ અથવા ગરમ બંને રીતે સર્વ કરી શકાય. Bina Mithani -
ખીર (Kheer Recipe in Gujarati)
#GA4#week13 મખનાં કમળ ના ફૂલ માંથી બને છે.ફરાળ માં લેવાય છે...તેમાં Nutrition ભરપુર હોય છે.....યમ્મી લાગે છે.... Dhara Jani -
મખાના રબડી(Makhana rabdi recipe in Gujarati)
મખાના રબડી એ ઉત્તર ભારતની પ્રખ્યાત રેસીપી છે#GA4#Week13Drashti Sojitra
-
મખાના ખીર(Makhana Kheer Recipe in Gujarati)
#GA4#week13#makhanaમખાના ખાવાથી ડાયાબિટીસ કિડની પાચન નબળાઈ ઘણા રોગોમાં ફાયદાકારક હોય છે મખાણા જોવામાં ગોળ મટોળ હોય છે સૂકા પણ હોય છે પણ ગુણવતી ભરેલા હોય છે સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે મખાણા મા કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન પણ ખૂબ જ માત્રામાં મળે છે બધા શાક મા ઉપયોગ કરે છે પણ મેં આજે આ મખાણા નો ઉપયોગ ખીર તરીકે કર્યો છે જે બાળકોથી માંડી અને ખાઈ શકે છે...#cookpadindia#cookpad_gu# Khushboo Vora -
-
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
મખાના ફરાળી ખીર (Makhana Farali Kheer Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
મખાના ખીર (Makhana Kheer recipe in Gujarati)
#FF1#NoNfriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
-
મખ્ખના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
આ ખીર ખુબ જ હેલ્ધી ,સ્વાદિષ્ટ ને પ્રોટીન યુક્ત છે આ મખ્ખાના માંથી ધણી બધી હેલ્ધી રસોઈ બને છે જેમ કે મખ્ખાનાં લાડુ આજે મે ખીર બનાવી છે તો રેસિપી તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
મખાના ખીર
#દૂધ#જૂનસ્ટારમખાના ને આપણે સૌ એક ફરાળ ની સામગ્રી તરીકે જાણીએ જ છીએ. તેની ગણના એક સૂકા મેવા તરીકે થાય છે. તેમાં અખરોટ અને બદામ જેવા લાભ છે. પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, પોટેશિયમ, લોહ તત્વ, મેંગેનીઝ, ફોસ્ફરસ, ઝીંક બધું જ સારી માત્રા માં હોય છે. વળી, ફાઇબર અને ઓછી કેલોરી ને કારણે વજન નું ધ્યાન રાખતા લોકો માટે સારો વિકલ્પ છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14221194
ટિપ્પણીઓ