ઘટકો

  1. 1 બાઉલ બાસમતી ચોખા
  2. 2ડુંગળી
  3. 1બટાકા
  4. 1/2 બાઉલ કોબી
  5. 1/2 બાઉલ ગાજર
  6. 2 સ્પૂનસેઝવાન સોસ
  7. 2 સ્પૂનસોયાસોસ
  8. 1 સ્પૂનસેઝવાન ચટણી
  9. 1 સ્પૂનલસણની પેસ્ટ
  10. વઘાર
  11. વઘાર માટે તેલ અથવા બટર
  12. પાણી જરુર મુજબ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1/2 સ્પૂન હળદર
  15. 1 સ્પૂનમરચું
  16. 1/4 સ્પૂનહીંગ
  17. 1સૂકું લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખાની સાફ કરી ની બાફી દેવા. અને બટાકા કોબી ગાજર ને પણ અલગથી બાફી દેવા.

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં બટર લઈ તેમાં સૂકું લાલ મરચું હિંગ ઉમેરી થોડું ગરમ થવા દેવું.

  3. 3

    હવે તેમાં ડુંગળ ને સાંતળવી,ત્યારબાદ તેમાં બાફેલા કોબી-ગાજર બટાકા ઉમેરવા.

  4. 4

    થોડી વાત આ બધા શાકને ગરમ થવા દેવા અને તેમાં પછી બધો જ મસાલો સોયા સોસ, ચટણી,સેઝવાન સોસ વગેરે ઉમેરવું.

  5. 5

    આ બધું મિશ્રણ માં સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ સૌથી છેલ્લે રાંધેલા બાસમતી ચોખા ઉમેરવા. બસ તો આપણા સઝવાન રાઈસ તૈયાર

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes