રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ભાતને ધોઈ દસ મિનિટ પલારવા પછી એક વાસણમા ગરમ પાણી મુકવુ તેમા મીઠું તેલ ને લીબુનો રસ નાખી ચોખા બાફવા જરા કણીદાર પછી એક પેન મા તેલ મૂકવુ તેમા ગાજર નાખી હલાવવુ પછી કોબીજ ડુંગળી કેપ્સીકમ નાખી બધુ હલાવવુ પછી તેમા સેઝવાન સોસ નેસૉયાસોસ નાખી મિક્સ કરવુ કાચી રાખવુ પછી ઓસાવેલો ભાત નાખી હલકા હાથે મિક્સ કરી બે મિનિટ રાખી ઉતારી લેવો ઉપર લીલી ડુગરીના પાન થી ગાલીસકરવુ તૈયાર
- 2
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3 જેમાં મુખ્યત્વે સૂકાં લાલ મરચાં નો ઉપયોગ કરી ને બનાવાય છે.ચાઈનીઝ સેઝવાન સોસ ચટાકેદાર હોય છે અને ફલેવર થી ભરપૂર હોય છે.અહીં સેઝવાન સોસ ઘર નો બનાવ્યો છે.જે સૌથી બેસ્ટ બને છે.જેમાં આજી નો મોટો અને બીજા પ્રિઝેરેટીવ નો ઉપયોગ કરવો પડતો નથી.જે બનાવવો એકદમ સરળ છે. Bina Mithani -
-
-
-
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3Post 1સેઝવાન રાઇસHue Hai SCHEZWAN RICE ke Aasique Ham... Bhala Mano .. Bura Mano...Ye Chahat Ab Na Hongi Cum Bhala Mano.... Bura Mano.... મારા દિકરાને સેઝવાન નૂડલ્સ બહુ ભાવે એટલે ઇ તો બહુ વાર બનાવી પાડ્યા પણ સેઝવાન રાઇસ પહેલી જ વાર બનાવ્યો... મજ્જા પડી ગઇ... Ketki Dave -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15541232
ટિપ્પણીઓ (4)