તાજી ગુલાબ ની પાંદડીઓ ની ચ્હા (Fresh Rose Petals Tea Recipe In Gujarati)

#mr
ગુલાબ માં થી આઈસ્ક્રીમ,કેક,ચોકલેટ, મિલ્ક શેક....ને ઘણી વાનગીઓ બને...'ગુલકંદ' ને મિઠાઈ પણ ...બને... આપણાં આરોગ્ય માટે ગુલાબ લાભકારી.
આમ,આજે ગુલાબ ની તાજી પાંદડીઓ નો ઉપયોગ કરી મેં ચ્હા બનાવી ને અહીં મૂકી છે. નવાઈ લાગી ને કે ગુલાબ ની પાંદડીઓ ની ચ્હા તો હા ભાઈ હા ...તો જૂઓ આ ની રેસીપી...
તાજી ગુલાબ ની પાંદડીઓ ની ચ્હા (Fresh Rose Petals Tea Recipe In Gujarati)
#mr
ગુલાબ માં થી આઈસ્ક્રીમ,કેક,ચોકલેટ, મિલ્ક શેક....ને ઘણી વાનગીઓ બને...'ગુલકંદ' ને મિઠાઈ પણ ...બને... આપણાં આરોગ્ય માટે ગુલાબ લાભકારી.
આમ,આજે ગુલાબ ની તાજી પાંદડીઓ નો ઉપયોગ કરી મેં ચ્હા બનાવી ને અહીં મૂકી છે. નવાઈ લાગી ને કે ગુલાબ ની પાંદડીઓ ની ચ્હા તો હા ભાઈ હા ...તો જૂઓ આ ની રેસીપી...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલી માં ૧ કપ પાણી અને ૨ ચમચી ચહા પાઉડર ઉમેરી ને ઉકાળો.
- 2
તેમાં ૩ ચમચી ખાંડ અને ૫ ચમચી તાજી ગુલાબ ની પાંદડીઓ ઉમેરો.
- 3
તેમાં દૂધ ઉમેરી ને ફરી ઉકાળો.
- 4
હવે,૧ ચમચી ખાંડ ઉમેરી ને ઉકાળો બે ઉભરા આવે અને ચ્હા સરસ ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો ને પછી ચ્હા ને ગરણી થી ગાળી લો.
- 5
- 6
હલે,ગરમાગરમ ચ્હા ને ગ્લાસ માં કાઢી ને સર્વે કરો...
- 7
મેં ચ્હા સાથે બિસ્કિટ સર્વે કર્યા છે.
- 8
આ વાનગી માટે ના ઘટકો...
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ ઈલાયચી ચા.(Rose Elaichi Tea Recipe In Gujarati)
#MBR3#Week3#Cookpadgujarati સામાન્ય રીતે આપણે આદું ફુદીના ની ચા પીતા હોય છે. હવે માર્કેટ માં પણ નવી નવી ફ્લેવરની ચા પત્તી મળે છે. આજે મેં તાજી ગુલાબ ની પાંખડીઓ નો ઉપયોગ કરી રોઝ ઈલાયચી ચા બનાવી છે. તેનો માઇલ્ડ અને ખુશનુમા ટેસ્ટ ખુબ જ લાજવાબ લાગે છે. Bhavna Desai -
ગુલાબ જાંબુ
એવું લગભગ જ કોઈ હસે જેને ગુલાબ જાંબુ ના ભાવતાં હોય, મને તો બહુ ભાવે, અને જ્યારે પણ મીઠાઈ ની વાતો કરીએ ત્યારે ગુલાબ જાંબુ નું નામ લેવું જ પડે.ગુલાબ, કેસર, એલચી આ બધી જોરદાર ફ્લેવર હોય, રંગ રૂપ અને અરોમા બધું જ છે આ વાનગી માંમાવા થી પણ બને, મિલ્ક પાવડર થી પણ, હવે તો રવો, બ્રેડ, અને વિવિધ રીતે બને છે. અને ઇન્સ્ટન્ટ મિક્સ આવે એના થી પણ બની જાય, અહી મિલ્ક પાવડર નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.#મિલ્કી Viraj Naik -
-
તાજી ખારેક અનાનસ નું રાઇતું (Fresh Kharek Pineapple Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી#ફરાળી રાઇતું#તાજી ખારેક રેસીપી#દહીં રેસીપી#અનાનસ રેસીપી#દાડમ રેસીપીઆજે મેં તાજી ખારેક,અનાનસ અને દાડમ એમ ત્રણ ફળો નો ઉપયોગ કરી ને રાઇતું બનાવ્યું...જેને તમે સાઈડ ડીશ તરીકે બપોર ના ભોજન માં પીરસી શકો.અત્યારે શ્રાવણ મહિનો છે...એટલે તમે એને ફરાળી ડીશ માં પણ પીરસી શકો. Krishna Dholakia -
ગુલાબ પાક
#દિવાળી#ઇબુક#day26ગુલાબ પાક એ ગુજરાત ના કચ્છ જિલ્લા ની વાનગી છે. નામ પર થી જ ખબર પડે કે તેના મુખ્ય ઘટક માં ગુલાબ ની પાંદડી તો હશે જ. Deepa Rupani -
ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ
#ઇબુક#Day27ઉત્સવ સ્પેશિયલ..સ્વાદિષ્ટ વેનીલા આઈસ્ક્રીમ સાથે ગરમ ગુલાબ જાંબુ નું સ્વાદ માણો હશે.તો બનાવો સ્વાદિષ્ટ નવીનતમ આઇસક્રીમ ની વાનગી.. ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ.વિપડ ક્રીમ( ટ્રોપોલાઇટ), મીની ગુલાબ જાંબુ અને કેસર- પીસ્તા સાથે બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
ગુલાબ ની પાંખડી ની સૂકવણી (Rose Petals Sukavani Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#dry rose pettles#ગુલાબ ની પાંખડીઓ ની સૂકવણી Krishna Dholakia -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#mr 🍓 સ્ટ્રોબેરી મિલ્ક શેકમને તો બધી ટાઈપ ના મિલ્ક શેક બહું ભાવે છે. Sonal Modha -
ગુલાબ ની પાંખડી ની સૂકવણી (Rose Petals Sukavani Recipe In Gujarati)
ગુલાબ ની પાંખડી Minal Rahul Bhakta -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#MRCPost - 1મસાલાયુક્ત ચ્હાBarsat 🌧 Me.... Tak Dhina Dhin....Barsat Me Tum Aur Ham Sath Baithe.... CHAI ☕☕Piye .... Hammm Barasatme.... Tak Dhina Dhin.. ...... વરસાદી માહોલ.... વાદળિયું વાતાવરણ..... અને મસ્ત મઝાની આગળ પડતા આદુ, તુલસી, ફુદીનો અને લીલી ચ્હા નાંખેલી અમીરી આખાં દૂધ ની ચ્હા☕☕..... અને એમાં ય વડી લટકામાં લવીંગ તજ મરી & ઇલાઇચિ યુક્ત ચ્હા નો મસાલો એમાં પડ્યો હોય.... તો.... વાહ...વાહ....વાહ...વાહ... બીજું શું જોઈએ???☕☕☕☕☕☕☕☕💃💃💃💃 Ketki Dave -
રાજકોટની પ્રખ્યાત ખેતલા આપા ની ચ્હા
#RJS#Rajkotfamousrecipe#Tearecipe#rabaditea આજે રાજકોટ\અમદાવાદ માં ખૂબ જ પ્રખ્યાત એવી ખેતલા આપા ની ચ્હા ની રેસીપી બનાવી છે.આ ચ્હા એકલા દૂધ ની ચ્હા છે...દૂધ ને સરસ ઉકાળી ને પછી ચ્હા બનાવી હોવાથી અસલ દૂધ ની રાબડી જેવો સ્વાદ લાગશે, આ ચ્હા સ્વાદિષ્ટ લાગે છે. Krishna Dholakia -
ગુલાબ ની સૂકી પાંખડીઓ(dried rose petals recipe in Gujarati)
ગુલાબ વધારે સજાવટ તરીકે હોય છે.લાલ રંગ ની દેશી ગુલાબ ની પાંખડી નો પીવા નાં પાણી પણ બનાવાય છે.તે મિઠાઈ અને સુંગધિત મસાલા માં વધારે વપરાશ થાય છે. ગુલકંદ,આઈસ્ક્રીમ,જામ,જેલી વગેરે બનાવવામાં ઉપયોગ લેવાય છે.તેની પાસે સુગંધ હોય છે.જે ફેસપેક, ગુલાબ જળ, ગુલાબ તેલ જે અરોમા થેરપી દ્વારા તનાવ અને માથાં નો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. Bina Mithani -
ચોકલેટ બનાના મિલ્ક શેક
ઠંડો મિલ્ક શેક ગરમી મા પીવાની મજા આવશે. વળી તૈયાર પણ એકદમ જલ્દી થઈ જાય છે. Disha Prashant Chavda -
તાજી ખારેક નો હલવો
#RB20#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#તાજી ખારેક રેસીપી#તાજી ખારેક નો હલવો#ખારેક ની સ્વીટ રેસીપી#મિલ્ક રેસીપી શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું મહત્વ,એમાં પાછી અષ્ટમી એટલે શ્રીકૃષ્ણ જન્મોત્સવ....નિમિતે આજે તાજી ખારેક નો હલવો બનાવી ને પ્રસાદી ધરાવી.....આ હલવો ગરમાગરમ અને ઠંડો પણ સ્વાદિષ્ટ લાગે છે. Krishna Dholakia -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જરોઝ મિલ્ક શેક Ketki Dave -
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી#જૈન રેસીપી#દૂધી રેસીપી#ખીર રેસીપી#દૂધી ની ખીર રેસીપી#દૂધ રેસીપી#cookpadGujaratiદૂધી સ્વભાવે ઠંડી હોય છે...દૂધી ની ખીર ગરમી માં શરીર માં ઠંડક કરે છે...આર્યન થી ભરપૂર આ ખીર શરીર માટે ગુણકારી છે.શ્રાવણ સોમવાર અને અગિયારસ હોવાથી આજે દૂધી ની ખીર બનાવી તો રેસીપી મૂકી છે. Krishna Dholakia -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Recipe In Gujarati)
#mrPost 5 આ મિલ્ક શેક હેલ્ધી અને ટેસ્ટી બને છે.અને પેટ ની ગરમી નો નાશ કરી ઠંડક આપે છે. Varsha Dave -
ચોકલેટ મિલ્કશેક એન્ડ કીટકેટ મિલ્કશેક (Chocolate Milkshake & kitket milkshake recipe in Gujarati)
#GA4#Week4#post5#milkshake#ચોકલેટ_મિલ્કશેક_એન્ડ_કીટકેટ_મિલ્કશેક ( Chocolate Milkshake & KitKat Milk Shake Recipe in Gujarati ) ચોકલેટ અને કીટ કેટ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ એડ કરીને અને ઉપરથી ચોકલેટ વેફર, આઈસ્ક્રીમ અને ચોકલેટ થી ગાર્નિશ કરીને બનાવવામાં આવતા શેક ને ફ્રિક શેક કહેવામાં આવે છે. તો મેં પણ એ જ ચોકલેટ મિલ્ક શેક અને કીટ કેટ મિલ્ક શેક બનાવ્યું છે જે બવ જ યમ્મી બન્યું હતું. મારા બાળકો નું આ ફેવરીટ ચોકલેટ મિલ્ક શેક છે. Daxa Parmar -
હિબીસ્ક્સ & લેમન ગ્રાસ ટી વીથ લેમન(lemon grass tea recipe in gujarati)
#હિબીસ્ક્સ & લેમન ગ્રાસ ટી વીથ લેમન# ઈસ્ટમૌસમ સુહાને આ ગયે... લો હિબીસ્ક્સ & લેમન ગ્રાસ ટી પીનેકે બહાને આ ગયે...આ હર્બલ ચ્હા વેસ્ટ બેંગાલ મા ખુબ પીવાય છે. છેલ્લા થોડાક સમય થી કેફીન મુક્ત ચ્હા ની બોલબાલા વધી રહી છે. હર્બલ ચ્હા વનસ્પતિજન્ય ઔષધીયો, મસાલા અને પુષ્પો ના સત્વ ને સુગંધ થી બને છે આ ચ્હા નો કપ તાજગીસભર આરોગ્યપ્રદ અને સ્વાદ મા બેમિસાલ હોય છે. હિબીસ્કસ(જબાકુસુમ) લેમન ગ્રાસ ટી આ પ્રકારની ચ્હા છે જે દાદિમાના પરંપરાગત નુસ્ખા માં પણ વપરાય છે તે હાઈપર ટેન્શન અને હાઈ બ્લડપ્રેશર મા ફાયદાકારક છે. બ્લડ સુગરનુ લેવલ ઘટાડે છે. લીવરને હેલ્ધી રાખી પાચનક્રિયા મા ઉપયોગી થાય છે.વજન ઘટાડવા મદદ કરેછે ને વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક છે Ketki Dave -
ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી (Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1# બિસ્કીટ ભાખરી#ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી#breakfast recepiesઘઉં ના લોટ ઝીણાં લોટ ની બિસ્કીટ ભાખરી અમારે ત્યાં અવાર - નવાર બનતી હોય છે...શિયાળામાં આ ભાખરી ને ચ્હા સાથે લઈ શકાય. Krishna Dholakia -
ગુલાબ જાંબુ
#ટ્રેડીશનલગુજરાતી ઓની મોસટ ફેવરેટ ડીશ ગુલાબ જાંબુ.ગુજરાતી ભાણુ હોય કે પંજાબી સાથે ગુલાબ જાંબુ વગર અધુુરુ.તો આજે મે# ટે્ડીશનલ માટે ગુલાબ જાંબુ બનાવ્યા છે. Shital Bhanushali -
રુહઅફઝા રોઝ લસ્સી (Rooh afza Rose Lassi Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Jayshree171158 inspired me Dr. Pushpa Dixit -
રોઝ શરબત સીરપ (Rose Sharbat Syrup Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જગુલાબ ના શરબત ની સીરપ Ketki Dave -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધામનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ગુલાબજાંબુ#flavour2 Nayana Pandya -
ગુલાબની પાંખડી ની સૂકવણી (Dried Rose Petals Recipe in Gujarati)
#cookpadIndia#cookpad_Guj#Cooksnap આ ગુલાબ ની પાંખડી એ દેસી ગુલાબની પાંખડીઓ ની સૂકવણી કરવામાં આવે છે. કારણ કે દેસી ગુલાબ ની મહેક ખૂબ જ સરસ આવે છે. આવી મહેક ઇંગલિશ ગુલાબ માં નથી હોતી. આ દેસી ગુલાબ ની પાંખડીઓ ને સૂકવણી કરીને એને ઘની બધી રેસિપી માં વાપરી સકાય છે....જેવી રીતે ઠંડાઈ, શરબત, મીઠાઈ, ડેસ ર્ટ, પુડિંગ, ખીર કે કોઈ વાનગી ની ગાર્નિશ કરવા માટે પણ વાપરી સકાય છે. Daxa Parmar -
-
મસાલા ચ્હા (Masala tea recipe in Gujarati)
#MRCમસાલા ચ્હા માં આદુ,તુલસી,એલચી જેવા મસાલાનો ઉપયોગ કરેલો હોવાથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. ઘણી વખત ચોમાસાની સિઝનમાં ઘણા લોકોને કફ શરદી નો પ્રોબ્લેમ હોય છે.મસાલા ચા પીવાથી રાહત રહે છે.ચોમાસાનો વરસાદ પડતો હોય અને મસાલા ચા મળી જાય તો મજા જ પડી. Hetal Vithlani -
ચીકુ થીક શેક (Chickoo Thick Shake Recipe In Gujarati)
ગરમી હોય ત્યારે ઠંડુ ઠંડુ મિલ્ક શેક પીવાની મજા આવે બધા ફ્રુટ માંથી મિલ્ક શેક બનાવી શકાય તો આજે મેં ચીકુ થીક શેક બનાવ્યું . નાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતુ જ હોય છે સાથે વેનીલા આઈસ્ક્રીમ હોય એટલે મિલ્ક શેક પીવાની વધારે મજા આવે . Sonal Modha -
ગુલાબ જામુન(Gulab jamun Recipe in Gujarati)
#trend1ગુલાબ જાંબુનું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય ગુલાબ જાંબુ એ ગુજરાતી મીઠાઈ છે તે એકદમ સોફ્ટ હોય છે Kamini Patel -
બનાના શેક (Banana Shake Recipe In Gujarati)
#ChooseToCookમને અલગ અલગ ટાઈપ ના મિલ્ક શેક બહુ જ ભાવે. હુ લગભગ દરરોજ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ નાખી અને ખાવ જ . તો આજે મે બનાના શેક બનાવ્યુ. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (17)