સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1/2 કપબાસમતી ચોખા
  2. ૩ નંગડુંગળી
  3. 1ગાજર
  4. પા કુબી
  5. ૧ નંગબીટ
  6. ૧ નંગટમેટું
  7. ૧ નંગકેપ્સીકમ
  8. 1 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  9. 1 ચમચીસોયા સોસ
  10. 1+1/2 ચમચી ચીલી સોસ
  11. સ્વાદ અનુસારમીઠું
  12. ટોમેટો કેચપ
  13. 1/4 ચમચીફ્રાઈડ રાઈસ મસાલો
  14. 2 ચમચીસેઝવાન સોસ
  15. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને ધોઈને ૧ કલાક પાણીમાં પલાળી રાખો

  2. 2

    ગાજર, કોબી, બીટ, કેપ્સીકમ, ટામેટું ને ઝીણા સમારી લો

  3. 3

    ચોખાને બાફવા મૂકો તેમાં મીઠું અને તેલ નાખો ચોખા બફાઈ જાય એટલે તેને ચાળણીમાં કાઢીને ઠંડા પડવા દો

  4. 4

    બીજા પેનમાં તેલ મૂકી ને આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી તેમાં સમારેલા વેજીટેબલ ઉમેરો થોડીવાર સાંતળો થોડું મીઠું ઉમેરો ત્યારબાદ તેમાં ભાત ઉમેરો

  5. 5

    પછી તેમાં સોયા,સોસ ચીલી, સોસ, ફ્રાઈડ રાઈસ મસાલો, સેઝવાન ચટણી, કેચ અપ ઉમેરીને સરખું મિક્ષ કરો તો તૈયાર છે આપણા સેઝવાન ફ્રાઈડ રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Solanki
Rita Solanki @cook_25220241
પર
Limbdi

Similar Recipes