પ્લેન ઢોસા (Plain Dosa Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ દાળ અને ચોખાને અલગ વાસણમાં પાણીથી ધોઈ ૮ કલાક પલાળી રાખવા. મેથી પણ બીજાં વાસણમાં પલાળી લો. પછી તેમાંથી પાણી કાઢી બધુ મિક્સરમાં દહીં નાખી પીસી લો.
- 2
હવે ઢોસાનું ખીરું તૈયાર છે. એમાં મીઠું નાખી હલાવી લો. હવે તવાને ગરમ કરો. પછી તેમાં ઢોસા નુ ખીરુ મૂકી ચમચા વડે તેને ગોળ ફેરવી સરસ પાતરુ પાથરો. હવે તેના ઉપર તે લગાવી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેનો રોલ વાળી દો.
- 3
હવે એક પ્લેટમાં લઈ લો. રેડી છે પ્લેન ઢોસા. તેને સર્વિંગ પ્લેટમાં લઈને સંભાર દહીં સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
પ્લેન ક્રિસ્પી ઢોસા (Plain Crispy Dosa Recipe In Gujarati)
#GA4#Week3#post 3.# ઢોસા.રેસીપી નંબર 78. Jyoti Shah -
-
-
-
ઢોસા (dosa recipe in gujarati)
#સુપરશેફ4ઢાેંસા બનાવતી વખતે હંમેશા સવાલ હોય .. crispy થશે કે નહી.. તો આ પ્રમાણે બનાવશાો તો crispy થશે જ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
પીઝા ઢોસા, મસાલા ઢોસા, પ્લેન ઢોસા, મૈસુર મસાલા ઢોસા(dosa recipe in gujarati)
#ઓગસ્ટ#સાઉથઢોસા આમ તો કેરાલિયન રેસિપી..પણ સાઉથ માં બધે જ ઢોસા અલગ રીતે બને. મારા ઘર માં પણ બધી અલગ રીતબનાવું.જેમાં કંઇક વેરિયેશન પણ કરું.ઢોસા એ નાસ્તા માં કે લંચ કે ડિનર ગમે ત્યારે બનાવી શકાય એવી વસ્તુ છે. Jagruti Chauhan -
-
કેપ્સીકમ કોરીયંડર પ્લેન ઢોસા (Capsicum Coriander Plain Dosa recipe in Gujarati)
#goldenapron3week20#dosa#વિકમીલ૧#તીખી Minaxi Bhatt -
-
ઢોસા(Dosa recipe in Gujarati)
#GA4#WEEK3ઢોસા અમારા પરિવારના દરેક સભ્ય ને ખુબજ ભાવે છે, અને લગભગ દરેક વ્યક્તિ ને ભાવે તેવી આઇટમ છે .4 Bharati Lakhataria -
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઢોસા એટલા બધા હેલ્ધી છે કે છોકરાઓને ઘરના ઢોસા ખૂબ જ ભાવે છે અને ક્રિસ્પી પણ બને છે #XS khush vithlani -
-
-
-
ઢોસા(dosa recipe in gujarati)
#સુપરશેફ૪ પોસ્ટ૧૩ #ઢોસા મારી બેબી ને બહુ ભાવે છે એટલે મેં બનાવ્યા છે . Smita Barot -
-
-
-
પ્લેન ઢોંસા (Plain Dosa recipe in Gujarati)
#goldenapron3#week1ચોખા ના ઢોંસા બહાર જેવા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
પનીર ટિક્કા ઢોસા(paneertikka Dosa recipe in Gujarati)
આ એક ફયૂ્ઝન રેસેપી છે.જે સાઉથ ઇન્ડિયાન અને પંજાબી નું મિક્સરણ છે.પનીરટિકકા અને ઢોસા બધા ના પિ્ય છે. અહીં બન્ને નું કોમ્બિનેશન છે. Kinjalkeyurshah -
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઘણી વાર એવુ બનતું હોઈ છે કે કોઈ રેસિપી મા બધી જ સામગ્રી સરખી હોઈ, રીત પણ સરખી જ કરતા હોઈ તો પણ રેસિપી નો સ્વાદ સરખો નથી હોતો.. આવો અનુભવ બધા ને થતો હશે.. ખાસ કરીને મીઠાઈ, અથાણાં કે દાળ વગેરે કોપી નથી થતી.. મારાં માટે તેવી જ રીતે ઢોસા પણ એ લિસ્ટ મા સામેલ છે.. મારાં મમ્મી જેવા પાતલા અને ક્રિસ્પી ઢોસા મારાં નથી બનતા તેથી આ mothers day specil મા આ રેસિપી હું મમ્મી ને ડેડીકેટ કરવા માંગુ છું.. Happy mothers day everyone 🙏#MDC#Nidhi Ishita Rindani Mankad -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15544576
ટિપ્પણીઓ (6)