રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 2 વાટકીચોખા
  2. 1 વાટકીઅડદ દાળ
  3. 1 વાટકીરવો
  4. 2 ચમચીમેથી દાણા
  5. મીઠુ સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધી સામગ્રી ધોઈ ને 2 કલાક પલાળી દો. પછી મિક્સર મા ક્રશ કરી 6 કલાક ઢાંકી ને મૂકી દો. સરખો આથો આવી જાય એટલે બેટર મા પાણી અને મીઠુ નાખી એકદમ ફીણી લેવું. પછી લોઢી પર મધ્યમ તાપે ઢોસા બનાવવા.

  2. 2

    લોઢી પર જરા તેલ લાગવાથી ઢોસો ચોંટશે નહિ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

Similar Recipes