મૈસુર મસાલા ઢોસા (Maisur Masala Dosa Recipe In Gujarati)

सोनल जयेश सुथार
सोनल जयेश सुथार @sonal_1676
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મીનીટ
8વ્યક્તિ
  1. ઢોંસા માટે નું સ્ટફીંગ
  2. ૧ કિલો બાફેલાં બટેકા
  3. 700 ગ્રામડુંગળી
  4. ૭ ચમચીતેલ
  5. ૧ ચમચી રાઈ
  6. ૧ ચમચી જીરૂ
  7. ૨ ચમચી અડદ ની દાળ
  8. ૧૦૦ ગ્રામ લીલાં મરચા
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૨ ચમચી ભાજીપાવ નો મસાલો
  11. ૧૦ પાનમીઠો લીમડો
  12. ૧/૨ ચમચીહળદર
  13. કોથમીર
  14. મૈસુર ચટણી માટે
  15. ૧/૨ વાટકી લસણ
  16. ૨ ચમચી લાલ મરચું
  17. સ્વાદ પ્રમાણેમીઠું
  18. ૨ ચમચી તેલ
  19. ૨ ચમચી દાળિયા
  20. ૧/૨ ચમચી જીરૂ
  21. ઢોંસા નું ખીરુંબનાવવા માટે
  22. ૬ વાટકીચોખા
  23. ૨ વાટકીઅડદ ની દાળ
  24. ૧ વાટકી છાશ
  25. સ્વાદ મુજબ મીઠુ
  26. ઢોંસા બનાવવા માટે
  27. મૈસુર ચટણી
  28. બટેકા નું સ્ટફીંગ
  29. ઢોસા નું ખીરું
  30. જરૂર મુજબ તેલ
  31. સાંભાર
  32. સાંભાર માટે લિંક માં જોવું

રાંધવાની સૂચનાઓ

૩૦મીનીટ
  1. 1

    મૈસુર ની ચટણી બનાવવા.... તેલ સિવાય ની સામગ્રી મિક્સર મા ગ્રાઇન્ડ કરી લો,તેલ નો વઘાર કરી આ લસણ ની પેસ્ટ નાખી જરૂર મુજબ પાણી એડ કરી હલાવી કાઢી લો. તૈયાર છે મૈસુર ની ચટણી ્

  2. 2

    ઢોસા નું સ્ટફીંગ માટે બાફેલાં બટેકા ને જીણા કાપી લેવા,ડુંગળી ને લાંબી કાપી લેવી,લોયા માં તેલ ગરમ થાય એટલે રાઈ,જીરૂ, ઉમેરો તે તતડે એટલે તેમાં કાપેલા લીલાં મરચાં, મીઠો લીમડો,અડદ ની દાળ એડ કરી સાતળવું પછી ડુંગળી એડ કરી ડુંગળી ચડે પછી બટેકા અને બધા મસાલા એડ કરી હલાવી ને ઢોસા માટે નું સ્ટફિંગ તૈયાર કરો.

  3. 3

    ઢોંસા નું ખીરું બનાવવાં માટે... અડદ દાળ અને ચોખા ને પાણી થી ધોઈ ૫ થી ૬કલાક માટે પાણી માં પલાળો.૬ કલાક પછી પાણી કાઢી ને અડદદાળ,ચોખા ને મિક્ષર છાશ અને જરૂર લાગે તો પાણી ઉમેરી ને લીસું પીસી લેવું.અને આખી રાત આથો આવવા મૂકી રાખો. સવારે આ ખીરા ને હલાવી થોડું પાણી એડ કરી લેવું.

  4. 4

    ઢોસા બનાવવાહોય ત્યારે ખીરા મા જરૂર મુજબ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી બેટર ને રેડી કરી લો

  5. 5

    નોનસ્ટિક પેન ગરમ થાય એટલે તેમાંતેલ લગાવી મોટો ચમચો ખીરૂ રેડી પાતળું પાથરી ઢોંસા બનાવી તેની ઉપર તેલ લગાવી મૈસુર ની ચટણી લગાડવી તેની ઉપર બટેકા- ડુંગળી નું સ્ટફીંગ ભરી કોથમીર નાખી ઢોસા ને ફોલ્ડ કરી લો.

  6. 6

    ગરમ મૈસુર ઢોંસા ને ગરમાં ગરમ સાંભાર સાથે સર્વે કરો

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
सोनल जयेश सुथार
પર
Ahmedabad
रसोई एक कला है । एक ही व्यंजन दो अलग बनाए तो दोनों का टेस्ट एक जैसा नहीं आता दोनों के टेस्ट अलग होते है ,रसोई में धैर्य चाहिए जो सब के बस की बात नहीं ।रसोई बनानी सब के लिए आसान नहीं। ।किसी को रसोई बोरिंग लगता है पर मेरे लिए रसोई प्रेम और धैर्य से सिंची हुई कला है। सब के लिए अलग और स्वादिष्ट व्यंजन बनान मुझे बहुत पसंद है।
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
WowHello dear 🙋
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes