પ્લેન બટર ઢોસા (Plain Butter Dosa Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકીચોખા
  2. 1 કપઅડદની દાળ
  3. મીઠું સ્વાદ
  4. માખણ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને દાળને 4 થી 5 કલાક પલાળીને તેને પીસી આથો આવવા દ્યો અને ઢોસા નુ બેટર તૈયાર કરો

  2. 2

    ગરમ ઢોસા ના તવા ઉપર તૈયાર બેટરને સ્પ્રેડ કરો.

  3. 3

    ગુલાબી થાય એટલે ઉપર માખણ સ્પ્રેડ કરો

  4. 4

    ગરમા ગરમ પ્લેન બટર ઢોસા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes