સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)

Rekha Gohil
Rekha Gohil @RekhaGohil
શેર કરો

ઘટકો

  1. 1 કપમમરા
  2. 1/2 કપ સેવ
  3. 1/2 કપ ચવાણું
  4. 1 ચમચા ડુંગળી
  5. 1 ચમચાટામેટા
  6. 1 ચમચીલીલુ મરચુ
  7. 1 ચમચીચાટ મસાલો
  8. 1 ચમચીમસાલા શીંગ
  9. 1/2 ચમચી શેકેલા જીરાનો પાઉડર
  10. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મમરા લઈ તેને હળદર મીઠું નાખી વઘારી લેવા

  2. 2

    ત્યારબાદ તેમાં ચવાણું મિક્સ કરવું

  3. 3

    પછી ઝીણી સમારેલી ડુંગળી ટામેટા અને લીલું મરચું

  4. 4

    ઉપર શેકેલા જીરાનો પાઉડર અને ચાટ મસાલો ભભરાવો ત્યારબાદ મસાલા શીંગ ઉમેરો

  5. 5

    છેલ્લે સેવ અને કોથમીર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Gohil
Rekha Gohil @RekhaGohil
પર

Similar Recipes