સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)

#JWC2
મુંબઈ સ્પેશિયલ ચટપટી સાંજ નાં સમયે ખવાતી સૂકી ભેળ જે નાની નાની ભુખ માટે મજા પડે તેવી બનાવી છે.જેમાં ખાસ કરીને સૂકી ચટણી નો ઉપયોગ કરીને બનાવવાંમાં આવે છે અને બનાવી ને તરતજ સર્વ કરવામાં આવે છે.
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2
મુંબઈ સ્પેશિયલ ચટપટી સાંજ નાં સમયે ખવાતી સૂકી ભેળ જે નાની નાની ભુખ માટે મજા પડે તેવી બનાવી છે.જેમાં ખાસ કરીને સૂકી ચટણી નો ઉપયોગ કરીને બનાવવાંમાં આવે છે અને બનાવી ને તરતજ સર્વ કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેન માં તેલ ગરમ કરી હીંગ,હળદર અને મીઠું ઉમેરી તેમાં મમરા ધીમા તાપે ક્રિસ્પી શેકી...ઠંડા થવાં દો.
- 2
મમરા ને બાઉલ માં લઈ તેમાં સેવ,ખારી શીંગ,ટામેટા,કોથમીર,કાચી કેરી,સૂકી ચટણી,સંચળ,ચાટ મસાલો અને લીંબુ ઉમેરી એક જ દિશા માં હલાવવું.
- 3
ઉપર ફરીથી સેવ, ખારી શીંગ મૂકી અને લીંબુ ની સ્લાઈસ સાથે તરતજ સર્વ કરો.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
આજે મેં બોમ્બે સ્ટાઇલ સૂકી ભેળ બનાવી છે. જે ઘરમા મળતી વસ્તુઓ થી બની જાય છે. આ ચટપટી ભેળ તમે પણ જરૂર ટ્રાય કરજો.#NFR#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
સૂકી ભેળ (Dry Bhel Recipe In Gujarati)
#GA4#Week26# BHELઆ મુંબઈ ની પ્રખ્યાત ભેળ છે. Deepika Yash Antani -
ભેળ (Bhel Recipe In Gujarati)
આજે મેં ચટપટી ભેળ બનાવી છે. બાળકો અને નાના મોટા સૌને પ્રિય હોય છે. ભેળ#GA4#Week26#ભેળ Chhaya panchal -
સૂકી ભેળ (Suki Bhel recipe in Gujarati)
#JWC2ક્યારેક અચાનક જ ભેળ ખાવાનુ મન થાય અને ચટણી બનાવવાનું મન ન હોય ત્યારે આ સૂકી ભેળ બનાવી શકાય Sonal Karia -
સૂકી ભેળ ચટણી (Suki Bhel Chutney Recipe In Gujarati)
આ ચટણી ખાસ કરી ને સૂકી ભેળ બનાવવાં માટે વપરાય છે અને લાંબા સમય માટે ફ્રીજ માં સ્ટોર કરી વિવિધ વાનગીઓ સાથે પણ સર્વ કરી શકાય છે.તેમાં લીંબુ નાં બદલે લીંબુ નાં ફૂલ પણ ઉપયોગ કરી શકાય છે. Bina Mithani -
સૂકી ચટપટી ભેળ(suki chatpati bhel recipe in Gujarati)
#NFR પ્રોટીન થી ભરપૂર જેમાં ફણગાવેલા મગ અને મઠ નો ઉપયોગ કરી ને બનાવી છે.જે સરળ અને ઝડપી બની જાય તેવી સાંજ નાં સમયે બનાવી શકાય.જેમાં મમરા તડકે તપાવી ને ઉપયોગ માં લીધાં છે. Bina Mithani -
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#childhood સાંજ ની નાનકડી ભૂખ ભાંગવા મમ્મી આ સૂકી ભેળ બનાવી દેતા બહુ થોડી સામગ્રી થી અને ઝટપટ બની જાય છે.ટેસ્ટ મા બેસ્ટ એવી આ ભેળ મારી ફેવરિટ છે. Bhavini Kotak -
ભેળ પુરી જૈન (Bhel Puri Jain Recipe In Gujarati)
#WD#CookpadIndia#COOKPADGUJRATI#DeepaRupani સ્ત્રીઓને હંમેશાં ચટપટું ખાવાનું વધારે પસંદ હોય છે એટલે વુમન્સ ડે નિમિત્તે આપણા જ ગ્રુપની એક હોમ શેફ દીપા રૂપાણી ભેલપૂરી જોઈને મેં પણ ભેલપૂરી બનાવી છે જે સ્વાદમાં એકદમ સરસ ચટપટી ચટાકેદાર બની છે. મેં અહીં થોડા ફેરફાર કરીને કાંદા લસણ વગર નહીં જૈન તૈયાર કરેલ છે. Shweta Shah -
ઇન્સ્ટન્ટ સૂકી ભેળ (Instant Dry Bhel Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiસાંજ ની નાની ભૂખ માટે ઘરમાં રહેલી વસ્તુ થી ઝટપટ સૂકી ભેળ કઈ રીતે બને તે જોઈએ .આમાં મમરા સિવાય એક બે વસ્તુ ઓછી વધુ હોય તો પણ ટેસ્ટી ભેળ બની શકે . Keshma Raichura -
-
ભેળ(bhel in gujarati)
#GA4#Week26સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે Dipal Parmar -
ચટપટી ભેળ(chatpati bhel recipe in gujarati)
#સાતમભેળ એટલે નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવે.મે સાતમના કોન્ટેસ્ટ માટે ભેળ બનાવી છે આપણે મમરા વઘારીને રાખી લઈએ તો સાતમના દિવસે બસ મિક્સ કરવાનું રહેશે.બહુ ચટપટી અને સરસ લાગે છે. Roopesh Kumar -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ઉનાળાની સિઝનમાં સાંજે થોડી થોડી ભૂખ લાગે છે. કંઇક ખાટું-મીઠું અને ચટપટું ખાવા નું મન થાય છે. ચટાકેદાર ભેળ મળી જાય તો બહુ મજા પડી જાય છે. અહીં મે ચટાકેદાર ભેળ બનાવી છે એમાં જો કાચી કેરી ને એડ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Parul Patel -
સ્પ્રાઉટ્સ ભેળ (Sprouts Bhel Recipe In Gujarati)
#NFR#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
સૂકી ભેળ (Dry Bhel Recipe In Gujarati)
#GA4#Week26 સૂકી ભેળ તો હું સાંજે જ્યારે થોડી ભૂખ લાગી હોય ત્યારે અવારનવાર બનતી હોય છે આ સૂકી ભેળ માં હું મીઠી, ખાટી ચટણી નથી નથી નાખતી એટલે સૂકી ભેળ કહું છું Krishna Kholiya -
ચપપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવે અને ઝડપ થી થાય તેવી રેસીપી છે આ ચટપટી ભેળ . Jigisha Patel -
પાલીતાણા ની ભેળ જૈન (Palitana Bhel Jain Recipe In Gujarati)
#GA4#Week26#BHEL#COOKPADINDIA#COOKPADGUJRATI સૌરાષ્ટ્રમાં આવેલા પાલિતાણા શહેર ની ved ખૂબ જ પ્રખ્યાત છે આવેલ માં મુખ્યત્વે પૌવા નો ઉપયોગ થાય છે આ ઉપરાંત જો કાચી કેરીની સીઝન હોય તો કાચી કેરીની છીણ, નહિતર પછી પપૈયા ની છીણ નો ઉપયોગ સારા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત દાડમના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે. આ સૂકી બનાવીને રાખી શકાય છે. અને જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે લઇ શકાય છે પાલીતાણા માં પણ સુકી ભેળ નાં પાર્સલ દુકાન માં મળતા જ હોય છે, આ પર થી તે કેટલી પ્રખ્યાત છે તેનો ખ્યાલ આવે છે. Shweta Shah -
બોમ્બે સ્ટાઈલ સૂકી ભેળ (Bomabay Style Suki Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નું નામ સાંભળી ને જ મોમાં પાણી આવી જાય છે. ચાલો આજે હું તમને બોમ્બે ની સૂકી ભેળ શીખવાડું.એમ તો ભેળ સૂકી, ભીની ભેળ, સેવ પૂરી જુદી જુદી બનાવી શકાય છે. પણ આ સૂકી ભેળ બહુ જ ફટાફટ બની જાય છે. બધું રેડી હોય તો 2 મિનિટ માં જ બની જાય છે. Arpita Shah -
સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2ઉતરાયણ પર અગાશી માં સુકી ભેળ બનાવવા ની અને ખાવાની ખૂબ જ મજા આવે છે, ઓછી સામગ્રી થી ફટાફટ બની જાય છે Pinal Patel -
-
ચટપટી કોલેજીયન સુરતી ભેળ (Chatpati Collegian Surti Bhel Recipe In Gujarati)
#PS આ ભેળ થોડી ખાટી મીઠી અને તીખી એમ ત્રણેય સ્વાદ નો સમન્વય એટલે એકદમ ચટપટી જ્યારે કંઈક વધારે ચટપટું ખાવાનું મન થાય ત્યારે એકદમ સરળ રીતે અને જલ્દીથી બની જાય તેવી આ રેસીપી છે Vaishali Prajapati -
ફણગાવેલા મગ-મમરાની સૂકી ભેળ
#goldenapron3#week4#Sprout#Chutneyફણગાવેલા મગ અને દાળીયા ની સૂકી ચટણી સાથે ભેળ બનાવી છે . દાળીયા ની સૂકી ચટણી બનાવી ને એરટાઈટ ડબ્બામાં ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે .. સૂકી ભેળ અને ચાટ અથવા સલાડ માં આ ચટણી વાપરી શકાય છે. Pragna Mistry -
મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે. બાળકોને પસંદગીનો નાસ્તો એટલે મકાઈ ની ભેળ. મકાઈ ની ભેળ સવાસ્થ્ય ખુબ સારી છે અને બનાવવી પણ ખુબ સરળ છે.#EB#Week8 Nidhi Sanghvi -
ભીનું ભેળ(Bhini Bhel Recipe In Gujarati)
#ફટાફટમેં આજે ભીનું ભેળ બનાવી છે તમે પહેલી વાર સાંભળ્યું હશે કે ભીનું ભેળ શું હોય છે અમારે ત્યાં આ ભેળ મળે છે તેમાં બધા જ સલાડ સાંતળવામાં આવે છે. તેને સોફ્ટ કરી દેવામાં આવે છે પછી ભેળ બનાવવામાં આવે છે જે ખાવામાં બહુ જ સરસ અને સોફ્ટ લાગે છે. મેં આમાં ડુંગળી નથી ઉમેરી તમે આમાં ડુંગળી પણ ઉમેરી શકો છો. Pinky Jain -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ચોમાસા માં વરસતા વરસાદ માં ખાવાની મજા પડે તેવી 🌽 કોર્ન ભેળ. Dipika Suthar -
સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2નાની ભુખ માટે બેસ્ટ ઓપ્શન છે. સ્ટેશન પર, બસસ્ટેન્ડ પર, ગલી-ગલી એ મળતી બ્મબૈયા સ્પેશ્યલ સુકી ભેળ.Cooksnap@cook_23057006 Bina Samir Telivala -
More Recipes
ટિપ્પણીઓ (2)